SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કા ૧૪૩ અર્થ - અમે ગુરુ આજ્ઞાને ઇચ્છીએ છીએ; ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ. નમોડસ્તુ વર્તમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા ને તજ્જયાવાતમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામુ ૧૫. અર્થ - કર્મની સાથે સ્પર્ધાના કરનાર, તે કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને કુતીર્થિઓથી પરોક્ષ એવા વર્તમાન સ્વામિને નમસ્કાર થાઓ. ૧ યેષાં વિચારવિન્દરાજ્યા, જ્યાય - ક્રમ-કમલાવલિં દધત્યા સૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ રા. અર્થ:- જે જિનેન્દ્રોની પ્રશંસનીય ચરણકમળની શ્રેણીને (પોતાની ઉપર) ધારણ કરતી એવી વિકસ્વર કમળોની શ્રેણી તેનું સરખાની સાથે મળવું તે અતિ પ્રશંસનીય છે એમ કહેલું છે, તે જિનેન્દ્રો મોક્ષને અર્થે થાઓ. ૨ કષાયતાપાર્દિત-જન્તુનિવૃતિ, કરોતિયો જૈનમુખાસ્તુદોડ્યતઃ | સ શુક્રયાસોદ્ ભવવૃષ્ટિસત્રિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરા ૩
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy