SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir c૦૦૦૦૮ - 988છું સાવ ooo ood सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नुवति ।। दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ।। जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः ।। તાર્યકારિકા–શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક ) સમ્યગદર્શનપૂર્વક જે મનુષ્ય જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પિતાને હ. ( જન્મ દુઃખનું કારણભૂત હોવા છતાં સફળ કરે છે; કલેશ વડે સંકળાયેલા આ માનવ છે જન્મમાં તેવી (પ્રશસ્તી રીતે કર્મ આચરે જેથી કર્મરૂપ કલેશને (સદંતર ) , અભાવ થાય.” જૈનદર્શનમાં શ્રીમદ્ ઉમારવાતિવાચકે સમ્યqનશાનવારિત્રાળ મોક્ષમાએ સૂત્રવડે આત્માની સ્વતંત્ર મુક્તિ સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રના વિશાળ છે. લિ માર્ગના અવલંબન વડે સાધ્ય ગણી છે; વ્યવહાર અને નિશ્ચયરૂપ સ્વાદુવાદના છે વિશ્વવ્યાપી (Cosmic) સિદ્ધાંતવડે જૈનદર્શનને રથ બે ચક્રોવડે ગતિમાન ગણેલ છે; વ્યવહારથી સમ્યગદર્શન તે સત્ય દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા છે, વ્યવહારથી જ સમ્યગજ્ઞાન તે ભાવથુતરૂપ જિનાગનું જાણપણું છે, અને વ્યવહારથી ચારિત્ર તે છે. શુભ આચારમાં પ્રવર્તન છે; જ્યારે નિશ્ચય સમ્યકત્વ તે જડ અને ચૈતન્યની લિ વહેંચણીની અંતરાત્મા તરીકેની અચળ શ્રદ્ધા છે, નિશ્ચયજ્ઞાન તે જડ અને ચૈતન્યનાં ભિન્ન સ્વરૂપ અને પ્રકૃતિનું જાણપણું અને તે જાણી કર્મપ્રકૃતિરૂપે જડ પદાર્થો થઈ. ઉપર આત્માએ પુરુષાર્થ દ્વારા કેવી રીતે વિજય મેળવવો તે જાણી લેવાનું છે, લિ અને નિશ્ચય ચારિત્ર તે વાસનાઓ ઉપર વિજય મેળવીને પોતાના આત્મસ્વરૂપમાં તેલ છે. સ્થિરતા કરવાની છે; શ્રદ્ધાબળ જ્ઞાનબળ અને ચારિત્રબળ એ ત્રણે બળે વ્યવહાર- છે. નિશ્ચયમય ગણાય છે; આત્માની સ્વતંત્ર મુક્તિ ઈચ્છતા મનુષ્ય વ્યવહારમય જીવન છે. સાથે નિશ્ચયબળવાળા જીવનને જોડી દેવું જોઈએ; તેથી જ સ્વ ઉપાધ્યાયજી શ્રી 8િ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy