SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪] અન ગ્રંથ પરત્વેની અનેકવિધ હૃદયપૂર્વકની સેવાભાવભરી સ્પાય અજોડ અને પ્રશસનીય છે. કહેા કે—એ મદદ ન ાય તે જે સ્વરૂપે આ ગ્રંથ પ્રકટ થાય છે તે ન બની શકે. આખાયે ગ્રંથનું સંશાધન સુધારણા પ્રસંશાધન-એમનાં જ છે. તેમની સાત્વિક પ્રેમભાવનાભરી સેવાભાવના, સતત્ તત્વચિન્તન અને કર્તવ્ય જાગૃતિ ધન્યવાદને પાત્ર છે. ગુપ્ત રહેલાં તત્વ, અંગેા, અને વસ્તુઓને જ્ઞાનજ પ્રકટ કરી બતાવે છે ને એ જ્ઞાન ક્ષાપશમના જ પરિપાક છે—આ નક્કર છતાં નગ્નસત્ય શ્રી ફતેહચંદભાઇલિખિત આ ગ્રંથના આમુખ–થી પ્રતીત થાય છે. એમના જેવી જ અને જેટલી જ જીગરની સેવાની ધગશ ધરાવનાર, શ્રીમદ્દુના લંગાટીયા ( સંસારી ) મિત્ર અને અનન્ય ભક્ત, અનુભવસમૃદ્ધ વૃદ્ધ છતાં સતતૂ જ્ઞાનસેવા ભક્તિભર્યાં, આ મંડળના ભીષ્મપિતામહ જેવા સેવામૂર્તિ શ્રી. લલ્લુભાઇ કરમચંદ દલાલ મંડળના જૂનામાં જૂના-એકના એક અવશેષ રહેલા કાર્યકર્તા છે. તેમની આ ગ્રંથ અને મંડળ પરત્વેની સેવાએ અવિસ્મરણીય છે. એમના સ્વાનુભવ-ક્ષયે પશમ-ગાંભીય -- દૂરદર્શી પણું, દેવગુરુધર્મ પ્રત્યેની અડગ વફાદારી અને મંડળને અપાતુ માર્ગદર્શન આ જ્ઞાનપ્રકાશન સંસ્થાને સદાયે ઋણી રાખશે. તેઓ ચિર’જીવે. કમ યાગના લેખકશ્રીના તમામ (૧૧૧) ગ્રંથોના અવલેાકનકાર, શ્રીમન્ના વિજાપુર ખાતે ઉજવાયેલ રૌપ્યમહત્સવ પ્રસંગની વિદ્વપરિષના પ્રમુખ, પ્રખર વિદ્વાન સાક્ષર દિ. બ. શ્રી કૃષ્ણલાલ મેા. ઝવેરી તથા સ્વનામધન્ય તત્વચિન્તક શ્રીમાન મેાતીચ’દભાઇ ગિ. કાપડીઆ સોલિસીટર તથા જૈન સમાજના એક વિદ્વાન આત્મગવેષક ઔદ્યાયમૂર્તિ શ્રી બબલચંદ કેશવલાલ મેાદી તથા શ્રી જૈન શ્વે॰ કોન્ફરંસના પ્રમુખ, કેળવણીના નક્કર હિમાયતી, જૈન સમાજના અગ્રગણ્ય નેતા વિદ્વાન અને શ્રીમાન્ શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ મેરખીયા તથા વડોદરા રાજ્ય એરિએન્ટલ ઇન્સ્ટીટયુટના વડા, ફીલસોફર અને સ્કોલર ડૉ. ભટ્ટાચાર્ય આદિ અનેક વિદ્વાનાએ આ ગ્રંથ પ્રકટ થવા પૂર્વે જ અભ્યાસની દૃષ્ટિએ અવલેાકી, અવગાહી અભિપ્રાય પણ આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ. ભાવનગરના જૈન સમાજના સુપ્રસિદ્ધ શ્રી મહેાય પ્રેસના માલીક, સેવાની ધગશ ધરાવતા છતાં નિયમિત શિસ્તના પાલક, સજ્જનવર્ય શ્રી ગુલાબચંદ લલ્લુભાઇને ફાળે આ ગ્રંથનાં મુદ્રણ સુશાભનના યશ જાય છે. તેમની કાળજી સ્તુત્ય છે. એક રૂપીઆની જગ્યાએ દશ રૂપિઆ ખર્ચતાં પાવલીનુ કામ આપે એવા ઉગ્ર મોંઘવારીના વિચિત્ર સમયમાં દશ પંદર હજારના ખર્ચ માગતા આ ગ્રંથ પ્રકટ કરવામાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy