SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડળને આર્થિક ભીંસ તે નડે જ. મંડળ પાસે અતિ મર્યાદિત નાણું છે. કરકસર કરવા છતાં તે ઘટતું જાય છે. આવા મહાન ગ્રંથના વાંચનને શેખ જૈન સમાજમાં કેટલે છે તે જાણીતું છે, છતાં તેવા ગ્રંથને વિય તે તેથીયે દયાજનક છે. આથી આર્થિક મદદની અપેક્ષા રહે જ. સ્વાશ્રય-સ્વપુરુષાર્થઅંત, અડગ શ્રદ્ધા અને સતત પરિશ્રમથી આગળ વધેલા. મીલમાલેક અને ઈવાન્સ કેઝર જેવી ધીકતી પેઢીના માલેક, શ્રીયુત ધીરજલાલ એન. ૌફ જેઓ સારી જેવી આર્થિક સહાય વડે આ ગ્રંથ પ્રકાશનના યશભાગી બન્યા છે--એ. અનુકરણીય છે. સ્વ-પ્રશંસા કે સ્તુતિના સખ્ત અણગમાવાળા શ્રી શ્રાફના આ ઔદાર્યને મંડળની અંજલી એમને વધુ ઔદાર્ય ભાવના અર્ધો અને જ્ઞાનગંગા વહાવતા આ મંડળને તેઓ પિતાનું ગણે એ ભાવના અમર રહે. આ મંડળ પાસે દ્રિને તથા લાઇફ મેમ્બરની ઠીકઠીક સંખ્યા છે. જેમને પ્રકટ થતાં તમામ પુસ્તક ભેટ અપાય છે. નવા સભ્ય મેળવવાની હમારી તમન્ના છે. કાઉન આઠ પેજ માટી સાઈઝનાં લગભગ ૮૦૦ ઉપરાંત પૃષ, ઊંચા કાગળ, સુંદર છપાઈ રંગીન ચિત્ર, સચિત્ર ભાવવાહી જેકેટ, પાકું બાઇન્ડીંગ, બીબ્લીઓગ્રાફી, અકારાંત કઠિન શબ્દાર્થ, વિ૦ના પ્રાકટ્યમાં મંડળને ઘણે માટે ખર્ચ આવશે; તે પણ આ ગ્રંથની કિંમત પડતરથી ઓછી રૂ. ૧રા રાખવામાં આવેલ છે. તેને લાભ સૌ લેશે એ આશા. ગ્રંથ લેખકની ૩૦ પૃષ્ઠની મનનીય પ્રસ્તાવના, પૃ. ૨૪+૪ પરનું “ ૪૦ વર્ષ ઉપરની ગુરુશ્રીની ભવિષ્યવાણી નામક કાવ્ય “એક દિન એ આવશે? તથા પૃ. ૮૦ પર વિશ્વ સંદેશ પ્રતિ વાંચકનું લક્ષ દેરવામાં આવે છે. શુદ્ધિપત્રક જોઈ ગ્રંથમાં શુદ્ધિ કરી લીધા બાદ તે વાંચવા વિનંતી કરી વિરમીએ છીએ. ૫ ચપાટી સફેસ મણિલાલ મોહનલાલ પાદરાકર મગીદાસ લલ્લુભાઈ શાહ મુંબાઈ ૭ ચંદુલાલ નગીનદાસ ભાખરીયા અક્ષયતૃતીયા. માનદ મંત્રીઓ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબાઇ. - લકઝરવિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy