SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કાસી શાળrfધારે પ્રાસાદના વિસ્તાર માનથી જગતીનું વિસ્તાર માન કહે છે. પહેલી છે ગણું જગતી કનિષ્ઠ માનને કહી છે. બીજી ચારગણું મધ્યમાનને કહી છે. અને ત્રીજી બમણું જગતી પહોળી રાખવાનું યેક માનને કહ્યું છે. અને જોયું પ્રાસાદથી પાંચ ગણી જગતી પહેલી રાખવાનું સર્વને કહ્યું છે. એ રીતના કમગથી સર્વ શિલ્પના જ્ઞાતા વિશારદે જાણવું. ૩-૪-૫ प्रासादके विस्तारमानसे जगतीका विस्तारमान कहा जाता है। प्रथमो छः गुमी जगती कनिष्ठमानको कही है। दूसरी चार गुनी मध्यमानकी कही है। और तीसरी दूगुनी जगती चौडी रखनेका ज्येष्ठ मानको कहा है। और चौथी प्रासादसे पाँच गुनी जगती चौडी रखनेके लिये सर्वको कहा है। इस प्रकारके क्रम योगसे सर्व शिल्पके ज्ञाता विशारदोंको समझना । ३-४-५ भ्रमणी कन्यसे चैका मध्यमे भ्रमणी द्वयम् ज्येष्ठया त्रय भ्रमण्या च शाला त्रिशालिका ॥६॥ भ्रमणी त्रिभागोत्सेधे यावत् मूल प्रासादकम् तथैवानुक्रमैवृद्धि भ्रमेण्यो परिज्ञायते ॥ ७॥ કનિષ્ઠ માનને એક ભ્રમણી કરવી. મધ્યમાનને બે ભ્રમણી (નીચે ઉપર બે ટપે બે ભ્રમ પ્રદક્ષિણા કરવી અને જેમાં માનને ત્રણ ભ્રમણી (ત્રણ ટપે પ્રદક્ષિણા) કરવી. આગળ શાલા કે ત્રિશાલ કરવી. બ્રમણના ટપાની ઊંચાઈ-મૂળ પ્રાસાદથી ત્રણ ભાગ કરીને રાખવી તેવા કમ અને ગથિી તેની ઉપર કરતાં નીચેની વૃદ્ધિ રાખવી. ૬-૭ ___ कनिष्ठमानको एक भ्रमण करना । मध्यमानको दो भ्रमणी (नीचे उपर दो टप्पेमें दो भ्रम प्रदक्षिणाएं) करना । और ज्येष्ठमानको तीन भ्रमणी (तीन टप्पों में प्रदक्षिणाएं करना। आगे शाला या त्रिशाला करना । भ्रमणीके टप्पेकी ऊँचाई मंदिरोंको चारों ओरका ओटा यह अर्थ बराबर लगता है। उसके उदयमें घाट हो और निरंधार प्रासादोंमें दुर्गके आगे प्रवेश द्वार उसके पर गोपुरम और प्रतोली ऐसा द्रविड मंदिरोंमें तैमानमें देखा जाता है। (૧) આને મળતા પાઠ જ્ઞાનરત્નકેશના પ્રાચીન શિલ્પગ્રંથમાં આપેલ છે. જગતી એટલે સામાન્ય રીતે પ્રાસાદની કરતો ઓટલો. બીજા અર્થમાં પ્રાસાદની સીમાં મર્યાદા એટલે તેટલા વિસ્તારમાં તે પ્રાસાદનો ગઢ કે કિલ્લે કરવામાં આવે છે, આવું કવિડ શિલ્પમાં વિશેષ છે. સાંધાર પ્રાસાદમાં સીમા મર્યાદા દુર્ગ કિલ્લે એમ મારે નમ્ર અભિપ્રાય છે નિરધાર પ્રાસાદનાં મંદિરને ફરતો એટલે અર્થ વધુ બંધ બેસે છે. તેના ઉદયમાં ઘાટ થાય અને સાંધાર પ્રાસાદોમાં પ્રાસાદની સીમા મર્યાદાના દુગને આગળ દરવાજે તેના પર ગોપુરમ પ્રતોલી આવું દ્રાવિડ મંદિરમાં હાલમાં જોવામાં આવે છે.
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy