________________
શ્લોક – ૯
૧૩૭
વાર્તા નહીં. આહા ! આ તો ભાગવત્ કથા. ત્રણ લોકનો નાથ પ્રભુ ! આહાહા ! કહેતે હૈ કે હમ અપના સ્વરૂપ, જે ધ્રુવને શુદ્ધ ઉસકા અનુભવ કરને ૫૨, અનુભવ પર્યાય હૈ. આહાહા ! દ્રવ્યકા અનુભવ ક૨ને ૫૨ આ દ્રવ્યકા અનુભવ ને અનુભવ દ્રવ્યકી પર્યાય હૈ. ઐસા ભી ભેદ માલૂમ નહીં પડતા. આહાહાહા ! સમજમેં આયા ? પાટણીજી !
પહેલે ઇસકા ખ્યાલ તો લે કે આ કયા અપેક્ષાએ કહા હૈ ? આહાહા ! એ યહાં આયા ને “કિમ અ૫૨મ અભિદન્નઃ ઇસસે દ્વૈતમ એવ ન ભાતિ” ઉસકા અર્થ ઐસા નહીં કે અદ્વૈત હી આત્મા હૈ એમ નહીં, એક હી આત્મા ને અદ્વૈત હૈ, ઐસા ય નહીં. યહાં હૈ તો દ્રવ્ય ને પર્યાય દ્વૈત અંદ૨મેં, પણ અનુભવકે કાળમેં આ બે હૈ ઐસા ભાસ રહેતે નહીં. અરે ! આવી વાત છે. એ ખુલાસો કરેગા.
ભાવાર્થ:- ભેદકો અત્યંત ગૌણ કરકે કહા હૈ, કે પ્રમાણ નયાદિ ભેદકી તો બાત હી કયા ? “શુદ્ધ અનુભવકે હોને ૫૨ દ્વૈત હી ભાસિત નહીં હોતા” આહાહાહાહા ! હૈ ? એ શ્લોક ૯ કા ભાવાર્થ હૈ. નવ કળશ, નવમેં કળશ.
ભાવાર્થ: - ભેદકો અત્યંત ગૌણ કરકે કહા હૈ કિ પ્રમાણ-નયાદિ ભેદકી તો બાત હી કયા ? શુદ્ધ અનુભવકે હોને ૫૨, આહાહાહા... ભગવાન આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન પ્રથમ ઉત્પન્ન કાળમેં ઔર પીછે ભી અનુભવકે કાળમેં, આહાહાહા... વો કહા ને ત્યાં ૪૭ ગાથા, “દ્રવ્ય સંગ્રહ” “ ુવિહં પિ મોવવહેણં ફાળે પાપવિ નં મુળી નિયમા।” આ બ્લોક હૈ. દ્રવ્ય સંગ્રહકા ૪૭ ચાર ને સાત આહાહા ! નિશ્ચય મોક્ષમાર્ગ ને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમેં પ્રાસ હોતા હૈ. ઉસકા કયા અર્થ ?
दुविहं पि भोक्खहेउं इाणे पाउणदिजं मुणी णियमा ।
,,
દ્રવ્ય સંગ્રહ– નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તી, કે અપના સ્વરૂપ પર્યાય જબ દ્રવ્ય ઉ૫૨ ઝૂક ગઇ. તબ જો અનુભવ હોતે હૈ. આહા... તબ નિશ્ચય સમ્યગ્દર્શનશાન ઉસમેં પ્રાસ હોતા હૈ, ધ્યાનમેં પ્રાસ હોતા હૈ, બહા૨સે કોઇ વિકલ્પાત્મકકા લક્ષ કરકે હોતા હૈ, ઐસા હૈ નહીં. આહાહા !નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રકા અંશ વો ધ્યાનમેં પ્રાસ હોતા હૈ, કયા ધ્યાનમેં ? અંતર સ્વરૂપ જે પૂર્ણ આનંદ તરફ ઝૂકતે હૈ, ધ્યેય ધ્યાનમેં દ્રવ્યકો ધ્યેય બનાકર, ટીકામેં ઐસા શબ્દ હૈ, કળશટીકા, અધ્યાત્મ તરંગીણિ, ધ્યાનમેં દ્રવ્યકો વિષય કુરુ, ઐસા પાઠ હૈ સંસ્કૃત. “ધ્યાનમેં દ્રવ્યકા વિષય કુ” પર્યાયમેં દ્રવ્યકા વિષય ક૨, પર્યાયકા ધ્યેય દ્રવ્ય બના દે. ધ્યેય દ્રવ્ય હૈ ને પર્યાય ઉસકા ધ્યાન કરતી હૈ. સમજમેં આયા ? આવી વાત બાપુ ! અત્યારે તો બહુ ગરબડ થઇ ગઇ છે. ( શ્રોતાઃ– બહુ ગરબડ થઇ ગઇ એટલે શું ? ) કોઇ કંઇ માનતે હૈ, કોઇ કંઇ માનતે હૈ, વ્યવહાર આ દયા, દાન કરો, વ્રત કરો ને તપ કરો, આહાહા... અને ત્યાં ઐસા શુભરાગ આતા હૈ. ગુણ–ગુણીકા ભેદ, ઊસસે ભી લાભ હોતા હૈ. ઐસા એ સબ ગરબડ હૈ. ( શ્રોતાઃ- વસ્તુમેં થોડી ગરબડ હૈ ?) વસ્તુમેં ગરબડ નહીં, પણ માનતે હૈ ને ગરબડ. વો તો કહેતે હૈ યહાં. આહાહા ! કોઇ કહે કે નિમિત્તસે હોતા હૈ ને, કોઇ કહે વ્યવહા૨સે નિશ્ચય હોતા હૈ ને, સબ ગરબડ હૈ. સમજમેં આયા ?
અહીંયા કહેતે હૈ કે શુદ્ધ અનુભવકે હોને ૫૨ દ્વૈત હી ભાસિત નહીં હોતા. મૈં અનુભવ કરતા