________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભી, વ્યક્ત એટલે પર્યાય, અવ્યક્ત એટલે દ્રવ્ય, એટલે કહેતે હૈ ને? અર્થાત્, વ્યક્ત પર્યાય, દ્રવ્ય અવ્યક્ત. દોકા એક સાથે જ્ઞાન હોને પર ભી દ્રવ્ય અવ્યકત વ્યકતકો છૂતે નહીં. આહા! સમજમેં આયા? એ તો સમયસાર હૈ. આપણે આપણે ચલતે હૈં કિ નહીં? આ સમયસાર ચલતે હૈં ને. જુઓ ઉસમેં દેખો ને ૪૯. ૪૯ ગાથા. ૪૯ માં અવ્યક્તકા બોલ હૈ. અવ્યક્ત ! હૈ? આયા? ૪૯ ગાથા “અબ અવ્યક્ત વિશેષણકો સિદ્ધ કરતે હૈ” આયા? આતા હૈ પંડિતજી, આયા? ભાઈકો આયા? કયા કહા દેખો, છ દ્રવ્યસ્વરૂપ લોક જો જોય હૈ ઔર વ્યક્ત હૈ, ઉસસે જીવ અન્ય હૈ એ અવ્યક્ત હૈ. આહાહાહા! આ તો અભ્યાસ થોડા હોના ચાહીએ શેઠ! જ્યાં તમે કારંજામાં અભ્યાસ કિયા ને? આ તો અધ્યાત્મના વિષય હૈ. આહા! એક બાત!
કષાયોંકા સમૂહ જો ભાવકભાવ વ્યક્ત હૈ, અવ્યક્ત જીવ ઉસસે અન્ય હૈ. અવ્યક્ત હૈ. ચિત્ત સામાન્યમેં ચૈતન્યકિી સમસ્ત વ્યક્તિર્યાં નિમગ્ન હૈ. સામાન્યમેં વિશેષ વ્યક્તિયાં, પર્યાય અંદર નિમગ્ન હૈ, વર્તમાન (પર્યાય ) સિવાય, ઇસલિયે અવ્યક્ત હૈ. વર્તમાન સિવાય હોં, વર્તમાન પર્યાય તો વ્યક્ત, અવ્યક્ત કો જાનતી હૈ. પણ ભૂત ભવિષ્યકી પર્યાય સામાન્યમેં અંતરલીન હૈ. ઐસા અવ્યક્તકો, નહીં છૂનેવાલા વ્યક્ત દ્રવ્ય, પર્યાયકો છૂતે, પણ પર્યાય દ્રવ્યકો છૂતી નહીં. આહાહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ ! કયા કરે? ચીજ જ ઐસી હૈ યે.
ક્ષણિક વ્યક્તિ માત્ર નહીં ઇસલિયે અવ્યક્ત હૈ એ તો ઠીક. વ્યક્તતા અને અવ્યક્તતા એકમેકસે મિશ્રિતરૂપસે પ્રતિભાસિત હોને પર ભી આ વાત હૈ યહાં. વ્યક્ત નામ પ્રગટ પર્યાય, અવ્યક્ત નામ દ્રવ્ય એકમેક મિશ્રિતરૂપસે જ્ઞાન હોને પર ભી, દોકા જ્ઞાન એક સાથ હોને પર ભી, વો કેવળ વ્યક્તતાનો સ્પર્શ નહીં કરતા. આહાહાહા! વ્યક્ત નામ પર્યાય, એકલા દ્રવ્યકો સ્પર્શ નહીં કરતા, ઇસલિયે અવ્યક્ત હૈ. કેવળ વ્યક્તતાનો સ્પર્શ નહીં કરતા. હૈ? ઇસલિયે અવ્યક્ત હૈ, કેવળ વ્યક્તતાકો ઓ સ્પર્શ નહીં કરતા, એકલા દ્રવ્યકો વો સ્પર્શ નહીં કરતા, પર્યાયકો સ્પર્શ કરતે હૈ. આહાહા ! સૂક્ષ્મ હૈ ભાઈ થોડા.
પાંચવા બોલ ભી સૂક્ષ્મ હું થોડ, વ્યક્ત અવ્યક્તતાના જ્ઞાન એકસાથ હોને પર ભી કેવળ વ્યક્તકો સ્પર્શ નહીં કરતા. આહાહા ! અને વ્યક્ત હૈ વો અવ્યક્તકો સ્પર્શ નહીં કરતા. દ્રવ્ય હૈ વો પર્યાયકો સ્પર્શ નહીં કરતા. અને પર્યાય હૈ વો દ્રવ્યનો સ્પર્શ નહીં કરતા. દૂસરા ચીકી સાથ તો વો સ્પર્શ તીનકાલમેં હૈ હી નહિ. આત્મા શરીરનો છૂતે નહીં. કર્મકો છૂતે નહીં. અગ્નિકો ઐસા હાથ લગાતા હૈ, તો અગ્નિકો કભી છૂતે નહીં. આ અંગૂલિકો આત્મા કભી છૂયા નહીં. પરદ્રવ્યકો તો કભી પર્યાયમેં છૂયાય નહીં. પણ આંહી તો ઐસે કહેતે હૈ, કે પર્યાય ઉસકી ને દ્રવ્ય ઉસકા, ઉસમેં જો વ્યક્ત ને અવ્યક્તકા જ્ઞાન એક સાથ હોતા હૈ, પણ વ્યક્ત અવ્યક્તકો એકલા સ્પર્શ ઐસા હું નહીં. અવ્યક્તકો સ્પર્શતે નહીં, વ્યક્તકો સ્પર્શતે હૈ. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! આ તો આવી ગયું ને? હવે આપણે અહીંયા આવ્યા.
દ્વિત પ્રતિભાસિત નહીં હોતા. આહાહાહાહા ! આચાર્ય અંતરકે અનુભવકે કાળકી અપેક્ષા કહેતે હૈ, કે હમ જબ આત્મા આનંદમૂર્તિ પ્રભુ, ઉસકે જબ સમ્યગ્દર્શનકાળમેં ઉત્પત્તિમેં હમ ગયે અંદરમેં, તો વો સમયમેં, આહાહાહા... મૈ અનુભવ કરતા હું ને અનુભવ આત્મા,પર્યાયકા હૈ ઐસા દ્વત પણ ત્યાં હું નહીં. સમજાય એટલું સમજો પ્રભુ ! આ તો ગહન વિષય હૈ. આ કોઈ કથા