SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ अ२ १७ ] સ'સ્કૃત સાહિત્યમાં ફાળે [ २४८ મતનું અનેક સ્થળે ‘ન્યાયકલી 'એ ખંડન કર્યુ છે; અને નરચન્દ્રે પણ, આ ટિપ્પણુ લખતાં બ્યામવતી'ને સંપૂર્ણ અભ્યાસ કર્યા હાય એમ જણાય છે. આ વસ્તુ ખાસ નોંધપાત્ર એટલા માટે છે કે શ્રીધરે નામ લીધા વિના સૂચવેલા મત ‘વ્યેામવતી'માંથી હાવાનું નરચન્દ્રે બતાવ્યું છે. આવા થેાડાક ઉલ્લેખ અહીં હું ટાંકીશ (1) क्त्वाप्रत्ययेनानूद्यते इति - व्योमशिवेन व्याख्यातं तद्विधिनिषेधाभावान्निष्प्रयोजनमिति दूषयिष्यन्नन्यथा व्याचष्टे अत्रैव च (न्याउ, पृ. २) |१३ (२) किमस्यास्तित्वे प्रमाणम् ? प्रत्यक्षमेव, त्वगिन्द्रियव्यापारेण वायुर्वातीत्यपरोक्षज्ञानोत्पत्तेरिति कश्चित् (न्याउ, पृ. ४६) । कश्चिदिति व्योमशिवः । १४ (3) स्पर्शनप्रत्यक्षो वायुरुपलभ्यमानस्पर्शाधिष्ठानत्वात् (न्या, ५. ४९) । व्योमशिवमते तु शीतो वायुरित्यादौ जलादिस्पर्शोपलम्भेपि अन्धस्योष्णो घट इतिवत् वायुप्रत्यक्षत्वम् | (४) अत्राह कश्चिद (न्याउ, ५. २१.४) । अत्राह कश्चिदिति शब्दप्रमाणान्तरवादी व्योमशिवादि: ।१९ ૨૯૩, નરચન્દ્રસૂરિએ પેાતાના ટિપ્પણમાં આત્યન્તિત્વના જે વિકા આપ્યા છે તે ઉપરથી તાર્કિકાની વાપ્રધાન શૈલી વિશે તેમની અસાધારણ પ્રવીણતા જણાય છે. એ ખડક નરચન્દ્રની તાર્કિક તરીકેની શક્તિ ઉપર અચ્છે। પ્રકાશ પાડે છે, અને તેથી એ આખાયે અહીં ઉતાર્યો छे- तस्मादहितनिवृत्तिरात्यन्तिकीति ( न्याउ, पृ. ४१ ) । ननु किमिदमात्यन्तिकत्वं ? न तावन्निवृत्तस्य पुनरुत्पादस्तस्य संसारिसाधारण्यात्, संसारिणामपि यद्दुःखं निवृत्तं न तत्पुनरुत्पद्यते ; नायुच्छित्तिः प्रलयेऽपि निर्वाणप्रसङ्गात् नापि निवृत्तजातीयस्य पुनरनुत्पादः, कोऽयमनुत्पादो नाम ? किं प्रागभाव उत प्रध्वंसाभावोऽथेतरेतराभाव, आहोस्विदत्यन्ताभावः ? तत्र न तावत् पूर्वत्रितयं संसारिसाधारण्यात, नापि तुर्यः, स किं दुःखमात्रस्य " १३. से ०४, पत्र २६-२७ १४. से ०४, पत्र २४ १५. २०४, पत्र २४ १९. से ०४, पत्र १४ ३२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy