SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] મહામાત્ય વસ્તુપાળ સાહિત્યમંડળ [ વિભાગ ૩ એક નૈયાયિક તરીકે લખે છે, અને જેના ગ્રન્થ ઉપર પિતે ટીકા કરી છે એ ન્યાયકન્કલીન કર્તા શ્રીધરના અભિપ્રાયમાં પણ એ દષ્ટિએ ભૂલ ચીંધવામાં સંકોચ અનુભવતા નથી. ઉદાહરણ તરીકે, દિવસે દેખાતી આકાશની નીલિમા સંબંધમાં “ન્યાયકન્ડલી” (પૃ. ૯) લખે છે–અધ્યન્ફિડા દૂરમનોત્તમ વ્યાપિનો નાસ્ક્રિનશ્ચ પ્રતીતૈઃ. આમ કહેવામાં શ્રીધર નૈયાયિક સિદ્ધાન્તથી દૂર જાય છે એવી ટીકા કરતાં નરચન્દ્ર લખે છે– आलोकसद्भावेऽपि मध्यन्दिने गगनव्यापि नीलिमरूपं तमः प्रतीयत इत्यर्थः । एतच्च स्वसिद्धान्तनिरपेक्षयैवोक्तं, गगननी लिम्नो नयनगोलकगतनीलिमत्वेन स्वयमभ्युपगमात् ।। ૨૯૧. ટિપ્પણુ ઉપરથી એ તદ્દન સ્પષ્ટ છે કે નરચ પિતાની પૂર્વે રચાયેલાં ન્યાય-વૈશેષિક દર્શનના સાહિત્યને ઊંડો અભ્યાસ કર્યો હતો તથા ન્યાય અને વૈશેષિક વચ્ચેના સૈદ્ધાતિક ભેદો પણ તેમને પૂરેપૂરા અવગત હતા. ઉપમાન પ્રમાણને લગતા તૈયાયિક મતનું વૈશેષિકની દષ્ટિએ “ન્યાયકન્ડલી” જે શતાતિસેરાવાવથ%, ઇત્યાદિ (ન્યાક, પૃ. ૨૨૧) શબ્દોથી મધમ ખંડન કરે છે, એ સમજાવતાં નરચન્દ્રસૂરિ લખે છે—૩થ નૈચિમતyપર કૃષચન્નાદ–જેfજ તાતિજેારિ ૧૦ બીજે એક સ્થળે નરચન્દ્ર ભાસર્વજ્ઞકૃત “ન્યાયસાર'ના એક ટીકાકાર ભૂષણના ૧૧ મતને ઉલ્લેખ કર્યો છે, અને લૈંગિક જ્ઞાન ઉભયાલંબી છે કે એકાલંબી એ પર “ન્યાયકન્ડલી”ના અભિપ્રાય સાથે ભૂષણના મતની તુલના કરી છે તે નીચે પ્રમાણે છે–પ્રત્યક્ષ નંતિ (ન્યાક, પૃ. ૧૧૭) | ઇત્યત્વે सतीति, यद्यपि पुरुषो दण्डी, पर्वतो वह्निमानित्युभयत्राप्येकालम्बनत्वमुभयालम्बनत्वं वा तुल्यं तथापि सुरभि चन्दनमित्यत्र बाधवशादेकालम्बनसिद्धावन्यदपि विशिष्टं प्रत्यक्षज्ञानमेकालम्बनमित्यस्याभिमतं, लनिकज्ञानं तृभयालम्बनमेवाभिमतमिति तदव्यवच्छेदः कृतः । भूषणस्तु लैङ्गिकज्ञानमप्येकालम्बनमेवाभ्युपगच्छतीति ।१२ ૨૨. પ્રશસ્તપાદન એક પ્રાચીનતર ટીકાકાર શિવાચાર્યના ૯. એ જ, પત્ર ૫-૬ ૧૦. એ જ, પત્ર ૬૮ ૧૧. રેન્ડલ, ઇન્ડિયન લૅજિક ઇન ધી અલી સફૂલ્સ. પૃ. ૩૦૫ ટિ, કથ, ઉપર્યુક્ત, પૃ. ૩૦-૩૧ ૧૨. ન્યાકટિ, પત્ર ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy