SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૨ 6 અગરચંદ નાહટા માન છે કે પુત્ર, પુષન અથવા મામુલ જેવા ‘છ' અર્થના વાચક શબ્દો સમાન્તરે સંક્ષેપ પામીને વન, યુન અથવા મુક્ષુ આ સ્વરૂપે પ્રયેાનવા લાગ્યા અને છતાં એમાં છ' તે! મૂળ અર્થ ચાલુ રહ્યો. શબ્દાંકાને લગતી રચનાઓમાં ક્યાંય મુત્તુ શબ્દ ‘ એક ’ અર્થમાં વપરાયા નથી એ રસપ્રદ છે ( ઉદાહરણ તરીકે કાકલ, રૃ, ૧૪૪ ); કાં તો એ બ્રહ્મમુલ છે અથવા નુ મુવ છે. (૨) ખીજું, પાર્શ્વનાથચરિત 'ની પ્રશસ્તિમાં એમ કહેવામાં આવ્યું છે કે કર્તાએ આ કાવ્યની રચના શ્રીમાલી જ્ઞાતિના દેહડ અને એના પુત્ર પાલ્ગુની—જે પણ કવિ હતાવિનંતી ઉપરથી કરી હતી; દેહડ અ અણુહિલવાડ પાટણના રાજા કુમારપાળ અને અજયપાળના એક દારી વર્ધમાનના પુત્ર હતેા.૧૮૦ કુમારપાળ ઈ. સ. ૧૧૭૪ માં મરણ પામ્યા૧૮૧ તથા એની પછી અજયપાળ ગાદીએ આવ્યા જેનું ઈ. સ. ૧૧૭૭ માં ખૂન થયું હતું.૧૮૨ હવે જે માણિક્યચન્દ્રે અજયપાળના એક દારીના પુત્ર અને પૌત્રની વિનંતીથી લખ્યું હોય ( પૌત્ર પણ પુખ્ત વયના હાવા જોઈ એ, મક માણિક્યચન્દ્રે એને નિર્દેશ પ્રજ્ઞાવતા મòવિપુલૢથેન એ પ્રમાણે કર્યા છે) તે એ સ્પષ્ટ છે કે એમના ગ્રન્થા અજયપાળ કરતાં ઠીક ઠીક આ તરફના મહાવા જોઈ એ. દેખીતું છે કે એ ગ્રન્થાની રચના ઈ. સ. ૧૨૨૦ (‘ પાર્શ્વનાથચરત ’ ના રચનાવ ) આસપાસ થઇ હાવી જોઈ એ. વસ્તુપાળ સાથે માણિયચન્દ્રના સપ 6 ૧૩૦. (૩) ત્રીજુ, વસ્તુપાળ સાથે માણિક્યચન્દ્રગાઢ સંપક માં આવ્યા હતા એમ બતાવતા વિશ્વાસપાત્ર ઐતિહાસિક પુરાવા છે. જિનભદ્રકૃતસમકાલીન ( પુરા ૧૧૭ ) પ્રબન્ધાવલિ ( ઈ.સ. ૧૨૩૪ ) અનુસાર, માણિક્યચન્દ્ર જ્યારે ખંભાત પાસેના વટપ( વડવા )માં રહેતા હતા ત્યારે વસ્તુપાળે એમને પેાતાની પાસે આવવા નિમંત્રણ આપ્યું હતું.૧ ૧૮૩ માણિક્યચન્દ્રે ખી કાર્યાના રાકાણને લીધે નિમ ત્રણ સ્વીકાર્યું નહેાતું. ૧ ૧૮૪ 9 ૧૮૦. પિટસન, ઉપર્યુક્ત ૧૮૧. ખાગે, પુ. ૧, ભાગ ૧, પૃ. ૧૯૪ ૧૮૨. એ જ, પૃ. ૧૯૫ ૧૮૩. પુપ્રસ’, પૃ. ૬૩-૬૪; વળી એ જ, પૃ. ૭૬-૭૭ ૧૮૪, વચ ( ૭-૯૯ થી ૧૧૩) અનુસાર, વસ્તુપાળે પેાતાની એક સંધચાત્રામાં જોડાવા માણિક્યચન્દ્રને નિમંત્રણ આપ્યું હતું, પણ તેએ · સંકેત ’ના લેખનકાર્ય માં રોકાયેલા હેાવાથી આવી શક્યા નહેાતા; તેમણે પેાતાના કાઈ શિષ્યને પણ માલ્યા નહોતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy