SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સાલગિયાના ખાસ આમંત્રણથી તેઓએ અમેરિકાનાં કલ્પસૂત્ર– વાચન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. ક્વીનલેન્ડ મેયર શ્રી જ્યોર્જ વી. વોઇનોવીચ દ્વારા શ્રી દીપચંદભાઈ ગાર્ડીની ઉપસ્થિતિમાં સમ્માનપત્ર મેળવ્યું છે. અભિનંદિત થયા છે. આજ સુધીમાં લગભગ ૨૫ વખત કલ્પસૂત્રનો અનુવાદ પોતાની આગવી શૈલી અને મધુરકંઠે શ્રોતાઓને પીરસ્યો છે. મેરે માનસલોક કે મહાવીર'ની કેસેટ માધ્યમે તેઓ જિનવાણીનો પ્રચાર કરી રહ્યા છે. શ્રી પ્રતાપભાઈનું એક સપનું છે. જિનભારતી શ્વેતાંબર આમ્નાય મુજબ જૈન વિશ્વવિદ્યાલય ઊભું કરીને વિશ્વમાં જૈનધર્મના વિષયોને પ્રાધાન્ય આપવાનું છે. આ માટે તેમણે અભ્યાસક્રમનું આયોજન પણ કર્યું છે. પ્રો. ટોલિયાનો પરિવાર સતત આ કાર્યમાં જોડાયેલો છે. તેમનાં ધર્મપત્ની શ્રી સુમિત્રાબહેન ટોલિયાએ અનેક ભાષાઓનાં પુસ્તકોનું અંગ્રેજી અને હિન્દીમાં ભાષાંતર કર્યું છે. ધર્માનુરાગી લહેરચંદજી હંસરાજજી રાજસ્થાન દાંતરાઈ ગામમાં ૮-૮-૧૯૩૯માં શ્રી લહેરચંદજીનો જન્મ થયો. સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધાર્મિકતા તેમના જીવનનાં આભૂષણ સમાન છે. નાનપણથી ખૂબજ પુરુષાર્થ કરવામાં માનતા શ્રી લહેરચંદજીએ મહેનત અને ઇમાનદારી નીતિન્યાયના ધોરણે પોતાનો વ્યવસાય કરતાં બુલંદીના શિખરે પહોંચ્યા અને જીવનમાં ખરા સમયે ધર્મારાધનામાં જોડાઈ ગયા. લગાતાર ત્રણ વર્ષમાં ત્રણ ઉપધાન ઉપરાંત ૬૮ ઉપવાસ સાથે નવકાર મહામંત્ર તપ, તથા દ. ભારતના દેવનહલ્લી (બેંગલોર) તીર્થમાં, સંપૂર્ણ ચાતુર્માસ પૌષધવ્રતમાં રહીને શ્રી ગૌતમ લબ્ધિ તપ, વર્ધમાનતપની તથા નવપદજીની ઓળી કરી ઉપરાંત પોતાના જીવનમાં નવ્વાઈ, અઠ્ઠાઈ, પાંચ ઉપવાસ, ચૌવિહાર છઠ્ઠ, અઠ્ઠમ અનેક વખત કર્યાં છે. તપસ્વી એવા આપશ્રીએ ★ * ★ ★ માલેગાંવથી પાલિતાણા છ'રીપાલિતસંઘ યાત્રા ચેન્નઈથી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોર) છ'રી– પાલિત સંઘ ઉપરાંત શિખરજીથી ગિરનારજી યાત્રાસંઘમાં પણ તપસ્યાઓ કરી છે. આપશ્રી આજે પણ શ્રી મહાવીર જિનાલય ટ્રસ્ટ-અધ્યક્ષ, . શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન કેન્દ્ર Jain Education International For Private ★ ★ ★ ★ ★ ⭑ ★ ★ (૧) (૨) શ્રી આત્મવલ્લભ જૈન સભા, ચેન્નઈ-ઉપાધ્યક્ષ શ્રી ચંદ્રપ્રભુ જૈન નયામંદિર શ્રી જૈન સંઘ–ટ્રસ્ટી શ્રી ભગવાન મહાવીર આંખની હોસ્પિટલ શ્રી ચંદ્રપ્રભુ લબ્ધિધામ-અમદાવાદ શ્રી જૈન મેડિકલ રિલિફ સોસાયટી-ચેન્નઈ-પેટ્રોન ટ્રસ્ટી ઉપરાંત અનેક નાની-મોટી સંસ્થામાં તન-મન-ધનથી આર્થિક યોગદાન આપી રહ્યા છે. શ્રી ચંદ્રપ્રભુ જૈન કોલેજ, ચેન્નઈ હ શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, બેંગલોર ૯૩ (૩) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોર-દેવનહલ્લી)માં ૮૧”ના મૂળનાયકજી પ્રતિમાજી ભરાવવાં તથા પ્રતિષ્ઠા લાભ. (૭) (૮) (૯) શ્રી લહેરચંદજીના જીવનમાં સુકૃતોની ઝાંખી-ઝલક શ્રી માતૃભૂમિ દાંતરાઈમાં આદિનાથ પ્રભુની પ્રતિમા ચંદ્રપ્રભુ નયામંદિરજી, (ચેન્નઈ) મૂર્તિ ભરાવવાં તથા પ્રતિષ્ઠા (૪) શ્રી સિદ્ધાચલજી. તીર્થમાં મહાવીરસ્વામી મંદિરનું ભૂમિપૂજન-ખનનવિધિ લાભ ⭑ * 3 (૫) દાંતરાઈમાં મુનિસુવ્રતસ્વામી રથમંદિરની પ્રતિષ્ઠા તથા નવકારશીલાભ. નજીક (૬) ગિરનારજીની ડેંકિંગરમા પાલિતાણામાં કેશરિયાજી ધર્મશાળામાં સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાંબ્લોકનો લાભ. દેવદર્શન ઉપાશ્રયમાં સુધર્માસ્વામી હોલ નિર્માણનો લાભ. હરદ્વારમાં ધર્મશાળાના આધારસ્તંભ શંખેશ્વરજી શ્રી કલાપૂર્ણસૂરિ સાધના મંદિરમાં—આધાર સ્તંભ ઉપરાંત પૂરા ચેન્નઈના તપસ્વીઓનાં પારણાં ચેન્નઈથી દેવનહલ્લી બેંગલોર વિ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy