SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા ગૌરવશાળી જોટાણી પરિવાર ઃ વલ્લભીપુર Jain Education International સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબેન વેલચંદભાઈ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે આ શ્રાવક દંપતિનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસન સેવા અને સંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. વેલચંદભાઈ જન્મ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૧૯૬૯ મહાશુદ ૮ શુક્રવાર તા. ૧૪-૨-૧૯૧૩ (ખોડીયાર - જયંતિ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧ માગશર સુદ ૬, ગુરૂવાર, તા. ૮-૧૨-૧૯૯૪ કંચનબેન જન્મ સ્થળ મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ મહાશુદ ૧૧|| શનિવાર તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર - પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) સ્વર્ગવાસ સ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) સંવત ૨૦૪૭ ફાગણ વદ ૧૧॥ બુધવાર તા. ૧૩-૩-૧૯૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy