SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ વેલચંદભાઈની શાસન સેવાની = આછી રૂપરેખા (૧) વલ્લભીપુર - ઘોઘા તીર્થ છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૨) વલ્લભીપુર – પાલિતાણા છ'રી પાલિત સંઘના મુખ્ય સંઘપતી (૩) સુરત - સમેતશિખર (૯OO યાત્રિકો) સંઘના સહ સંઘપતી (૪) અજારા - તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહ સંઘપતી (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૭) વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપૂર મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્ય (ભટ) આપી છે. (૮) કુ. સોનલ (મિત ગિરાશ્રીના) વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ધપયોગ. (૯) જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદુઉપયોગ (૧૦) વાગરા (જિ. ભરૂચ) વાધેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલીંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ. (૧૩) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૩) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડીયાર મંદિર નિર્માણમાં લક્ષ્મીનો સદ્ધપયોગ. (૧૪) સંવત - ૨૦૩૧ પ્રભાલક્ષ્મીના ૫૦૦આયંબીલ તપ પારણાનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા -મહોત્સવ | શુભ નિશ્રા – પ.પૂ.આ.ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવિનસૂરિ, કૈલાસસાગરસૂરિ, ૫. ભાસ્કરવિજયજી મ.સા. વિ.વિ. (શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય - પાંચ દિવસ) (૧૫) સં. ૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શુભનિશ્રા પ.પૂ. આ. ચંદ્રસેનસૂરિજી (૧૬) વલ્લભાપુર આદેશ્વર મંદિર (હાઈવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ (૧૭) વલ્લભીપુર ગુરૂ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ (૧૮) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ (૧) સ્વ. વેલચંદભાઈની પૂણ્યતિથી પ્રસંગે (૨) કુ. સોનલબેનની દિક્ષા પ્રસંગે _ (૧૯) ભાવનગર - વિઠ્ઠલવાડીમાં ચતર માસની શાશ્વતી ઓળીનો ૯ વખત લાભ થી ના (૨૦) ભાવનગર સિમંધર સ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ દિક Taa AllYI SINGAR - -- Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy