SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઈશ્વરલાલ : મુનિ વિલાસવિજય વિ.સં. ૯૦ ચિનુભાઈ : આ. કારસૂરિ મ. જસુભાઈ : આ. યશોવિજયસૂરિ સાંકળચંદ લક્ષ્મીબેન સા. લાભશ્રી સં. ૧૯૬૭ શ્રી ભાયચંદ ઝવેરચંદ શાહનો પરિવાર ખેતસીભાઈ જયન્તીભાઈ ધર્મપત્ની કંચનબહેન મુનિ જિનચન્દ્ર વિ.મ. (સાધ્વીશ્રી કલ્પલતાશ્રી) મહેન્દ્ર : આ. મુનિચન્દ્રસૂરિ પોપટલાલ Jain Education International શિવકોર શાન્તિભાઈ રાજુભાઈ પં. રાજેશ વિજયગણિ ગુલાબચંદ મણિબહેન સા. શ્રી મનોહરશ્રી પુત્ર ઃ મુનિ જંબૂવિજયજી વિમળાબહેન પુત્રી (સા. જ્યોતિપ્રભાશ્રી) ચતુર્વિધ સંઘ કેવળીબહેન સા. કંચનશ્રી ઈશ્વરભાઈ પોતાના પાંચમા નંબરના સૌથી નાના પુત્ર ચિનુ (ઉ. ૧૧ વર્ષ) સાથે મહા સુ. ૧૦ વિ.સં. ૧૯૯૦માં પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. હાથે દીક્ષા લઈ મુનિ વિલાસવિજયજી તથા મુનિ ૐકાર વિજયજી બન્યા. For Private & Personal Use Only પુત્રી : સા. લાવણ્યશ્રી આ. વસંતશ્રી (આ પૂર્વે ઈશ્વરભાઈના સસરાજી અને સાળા છે એ પૂ. આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા લઈ મુનિશ્રી લાભ વિ.મ. અને મુનિશ્રી સંજય વિજયજી બન્યા હતા. બીજા એક સાળીના દીકરાની વિ.સં. ૨૦૧૬માં દીક્ષા થઈ તેમનું નામ મુનિ ચન્દ્રાનન વિ.મ.) મુનિ વિલાસવિજયજીએ ૬ વર્ષના દીક્ષા પર્યાયમાં ૮, ૩૧, ૪૫, ૬૦ અને ૭૦ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. (૧૯૯૬માં આ.સુ. ૭ સ્વર્ગે) બાલ મુનિ ૐકારવિજય ગુરુકૃપાથી સુંદર અભ્યાસ કરી ૩૨ વર્ષની નાની વયમાં આ કારસૂરી બન્યા. એમને શાસનપ્રભાવનાનાં અને સંઘએકતાનાં ઘણાં કાર્યો કર્યા છે. (૨૦૪૪ માં સ્વર્ગે.) મણિબહેનની પણ પૂરા પરિવાર સાથે દીક્ષા થઈ. મુનિશ્રી જંબૂવિજયજી વિ.સં. ૧૯૯૨ એમના પિતા મુનિશ્રી ભુવનવિજયજી મ.ની વિ.સં. ૧૯૮૮માં અને માતુશ્રી મણિબહેનની વિ.સં. ૧૯૯૫માં દીક્ષા થઈ. તેઓ સાધ્વી મનહરશ્રીજી બન્યાં. તેઓ શતાયુ બની સં. ૨૦૫૧માં સ્વર્ગે સંચર્યાં. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.નું નામ ટોચના વિદ્વાનોમાં આવે. દર્શનશાસ્ત્ર અને આગમગ્રંથના એમનાં સંપાદનોમાં એમની આગવી સૂઝ-બુઝનાં દર્શન થાય છે. (આ. કારસૂરિજી મ. અને મુનિશ્રી જંબૂવિજયજી સંસારી સંબંધે (મામા-ફઈના) ભાઈ થાય છે.) આ. કારસૂરિ મ.ના સંસારી ભાણેજ સા. જ્યોતિપ્રભાશ્રી બન્યાં. આ. ૐૐકારસૂરિ મ. પાસે એમના સંસારી ભત્રીજા જસવંતે વિ.સં. ૨૦૧૩ મહા સુ.-૧૦ના ૧૧ વર્ષની વયે દીક્ષા લીધી. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy