SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા નટવરભાઈ કાંતિલાલ હીરાભાઈ : વિમળાબહેન મુ. હિતપ્રિય વિ. સા. વિનયપ્રજ્ઞાશ્રીજી વાસરડા નિવાસી રીખવચંદભાઈ સંઘવી અજયકુમાર (મુ. શ્રી આત્મરક્ષિતવિજયજી મ.) પુનિતાબહેન પુત્રી : સોનલબહેન મિલનભાઈ : પુનિતભાઈ વૈરાગભાઈ : ચેતનાબહેન પુત્રી પ્રિયદર્શનાબહેન પુત્રી (સા. ચારુપ્રજ્ઞાશ્રીજી) (સા. પૂર્ણપ્રજ્ઞાશ્રીજી) સા. પાવનપ્રશાશ્રીજી સા. નિર્મળપ્રશાશ્રીજી મુ. મુક્તિશ્રમણ વિ. મુ. મોક્ષપ્રિય વિ. પુ. વિનયપ્રિય વિ. નોંધ : હીરાભાઈનું સંપૂર્ણ કુટુંબ હાલમાં દીક્ષિત છે. માતા--પિતા, (૩) પુત્રો (૨) પુત્રી ટોટલ--૭ પરિવારની વ્યક્તિ છે. (૧) પૂ. ગણિવર્ય શ્રી યુગચન્દ્ર વિજયજી મહારાજ (૨) પૂ. મુનિરાજ શ્રી મુક્તિશ્રમણ વિજયજી મહારાજ (૩) પૂ. મુનિરાજ શ્રી મોક્ષપ્રિય વિજયજી મહારાજ (૪) પૂ. મુનિરાજ હિતપ્રિય વિજયજી મહારાજ (૫) પૂ. મુનિરાજ શ્રી વિનયપ્રિય વિજયજી મહારાજ (૬) પૂ. સા. શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મ. (૭) પૂ. સા. શ્રી પાવનપ્રજ્ઞાશ્રીજી મ. (૮) પૂ. સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ. (૯) પૂ. સા. શ્રી નિર્મળપ્રજ્ઞાશ્રીજી મ. (૧૦) પૂ. સા. શ્રી વિનયપ્રજ્ઞાશ્રીજી મ. શા. ધનરાજી હીરાચંદજી ધનરેશા પરિવાર-(ગામ-નરોલી) દાદરાનગર હવેલી સંઘપ્રદેશના ૧૪ દીક્ષિત પુણ્યાત્માઓ ધનરાજભાઈ (ધર્મપત્ની--ધાપુબેન) (૧) પંકજકુમાર (મુ. શ્રી પુણ્યરક્ષિતવિજયજી મ.) રસિકભાઈ સેવંતીભાઈ રમેશભાઈ ખીમચંદભાઈ પત્ની : હીરાબહેન મુ. શ્રી ધર્મરક્ષિતવિજયજી મ.) (સા.શ્રી હંસપ્રજ્ઞાશ્રીજી મ.) Jain Education International (૨) પ્રદીપકુમાર (મુ. શ્રી પુણ્યપ્રભવિજયજી મ.) ધન્ય નરોલી ગામ-ધન્ય ધનરેશા પરિવાર : નવીનચન્દ્ર ચંદનબહેન (સુપુત્રી) ચંપકલાલ અલ્પાબહેન (સા. શ્રી આગમરસાશ્રીજી મ.) ૪ સુપુત્રીઓ દીક્ષિત (૧) બીનાબહેન (સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.) (૨) બિંદીબહેન (સા. શ્રી વિરાગરસાશ્રીજી મ.) (૩) અલકાબહેન (સા. શ્રી આગમરસાશ્રીજી મ.) (૪) શિલ્પાબહેન (સા. શ્રી સિદ્ધિરસાશ્રીજી મ.) પપ્ નવીનભાઈ : ગણિ. યુગચંદ્રવિજયજી For Private & Personal Use Only ૪ સુપુત્રીઓ દીક્ષિત (૧) મંજુલાબહેન (સા. શ્રી મુક્તિપ્રજ્ઞાશ્રીજી મ.) (૨) જ્યોત્સનાબહેન (સા. શ્રી જયણાશ્રીજી મ.) (૩) પદ્માબહેન (સા. શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.) (૪) દક્ષાબહેન (સા.શ્રી તત્ત્વદર્શનાશ્રીજી મ.) ગુજરાત રાજ્યનાં એવાં કેટલાંક ગામો છે કે જે દીક્ષાની ખાણ’ તરીકે ઓળખાય છે, જેમાં વડોદરા નજીક આવેલું છાણી! ઉત્તર ગુજરાતમાં આવેલું રાધનપુર! દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનું વાપી! તે પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે નામાંકિત એવા દાદરા ‘નગરહવેલી’નામના સંઘપ્રદેશમાં આવેલું નાનકડું એવું નરોલી ગામ પણ દીક્ષાની ખાણસમું બનવા પામ્યું છે. જે નરોલી ગામમાં જૈનોનાં માત્ર ૮-૧૦ ઘરો છે તેમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ દીક્ષા-અંગીકાર કરી શ્રી નરોલી જૈન સંઘનું ગૌરવ વધાર્યું છે. આખે આખા એક કુટુંબે દીક્ષા અંગીકાર કરી નરોલીનું નામ જૈન જગતમાં રોશન કર્યું છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના નવનિર્માણ પામી રહેલ શિખરબંધી જિનાલયથી શોભતા એવા નાનકડા નરોલી ગામમાં જૈનોના ૩ પરિવારનાં ૮ ઘરો છે. તેમાં શા. ધનરાજજી હીરાચંદજી ધનરેશા નામના એક જ પરિવારમાંથી ૧૩-૧૩ પુણ્યાત્માઓએ www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy