SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦. ચતુર્વિધ સંઘ | મનિ રક્ષિતરનવિજયજી મ.સા. : ઊંબરીવાળા (બનાસકાંઠા) ગામના ધંધાર્થે સુરત-મુંબઈ ગયા. આયોજનમાં એક્કા, કોઈ પણ કાર્યને સંપૂર્ણતા સુધી લઈ જવામાં સમર્થ. મોટાભાઈ, ભાભી અને બે દીકરાની દીક્ષા પછી ધર્મમાં ખૂબ જ આગળ વધ્યા. માતુશ્રીની જવાબદારી પૂરી થતાં જ સંયમમાર્ગ સ્વીકાર્યો. સા. મોક્ષજ્ઞાશ્રીજી મ.સા. : આખા કુટુંબને સંયમમાર્ગે વાળ્યું. પતિનો પડછાયો બનીને જીવ્યાં. કલ્યરક્ષિત વિજયજી મ.સા. : ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. વ્યાકરણ આદિનાં અભ્યાસ. જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા. : ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા : વ્યાકરણ, ન્યાય આદિનો અભ્યાસ. શાહ કેશવલાલ પૂનમચંદ પરિવાર ઊંબરીવાળા (બનાસકાંઠા) અશોકભાઈ (મુનિ વિનયરક્ષિત વિજય મ.સા.) હિતેશ (પુત્ર) મુનિ હિતરક્ષિત વિજયજી મ.સા. સુરેખાબહેન (પત્ની) અલ્પા (પુત્રી) સારિકા (પુત્રી) જ્ઞાનપ્રજ્ઞાશ્રીજી મ.સા. આત્મજ્ઞાશ્રીજી મ.સા. સિદ્ધપ્રજ્ઞાશ્રીજી મ.સા. સોનાલી (પુત્રી) બૈર્યજ્ઞાશ્રીજી મ.સા. મુનિશ્રી વિનયરક્ષિત વિજયજી મ.સા. ૪ ૩૨ વર્ષની ઉંમરે ધર્મ સમજ્યા. મૂળ બનાસકાંઠા જિલ્લાના ઊંબરી ગામનાં ધંધાર્થે હીરાના વ્યાપાર અર્થે સુરત સ્થિર થયા. ૩૭ વર્ષની ઉંમરે એકના એક દીકરાને તથા બે દીકરીઓને પૂ. ગચ્છાધિપતિ આ. વિ. રામચન્દ્રસૂરિજી મ.સા.ના હસ્તક દીક્ષા અપાવી. ૩૮ વર્ષની વયે નિવૃત્ત થયા. ૪૮ વર્ષની ઉંમરે પત્ની અને એક દીકરી સાથે દીક્ષા ગ્રહણ કરી, નાનાભાઈના બે દીકરાઓને પણ સાથે લીધા. મુનિશ્રી હિતરક્ષિત વિજયજી મ.સા. : ૧૧ વર્ષની ઉંમરે શાળા છોડી વિહાર, ટ્રેઇનિંગ. ૧૪ વર્ષની ઉંમરે સંયમી બન્યા. વ્યાકરણ-ન્યાય આદિ અભ્યાસ. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. જ્ઞાનપ્રજ્ઞાશ્રીજી મ.સા. : આખા કુટુંબને સંયમમાર્ગે વાળવામાં મુખ્ય સહાયક રહ્યાં. સા. આત્માશ્રીજી મ.સા. : ૧૨ વર્ષની વયે સંયમી બન્યાં. ગુરુ નિશ્રા જ જીવનમંત્ર રહ્યો. વૈયાવચ્ચમાં અગ્રેસર. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. શૈર્યજ્ઞાશ્રીજી મ.સા. : ૧૦ વર્ષની ઉંમરે સંયમી બન્યાં. નામ પ્રમાણે નાની ઉંમરમાં ધૈર્યગુણને આત્મસાત કર્યો. વ્યાકરણ આદિ અભ્યાસ. ૧૬ વર્ષનો સંયમપર્યાય. સા. સિદ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા. : ૨૦ વર્ષની ઉંમરે સંયમી બન્યાં. માતાપિતાની સાથે જ દીક્ષા લીધી. શાહ બાબુલાલ મંગળજીભાઈ પરિવાર (બરવાળા) (બનાસકાંઠા) પ્રકાશભાઈ (મુનિ પુણ્યરત્નવિજયજી મ.) કમળાબહેન કૃપાદર્શિતાશ્રીજી મ.સા. (બા મહારાજ) જ્યોતિબહેન જ્ઞાનદર્શિતાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) જ્યોતિબહેન જ્ઞાનદર્શિતાશ્રીજી મ.સા. (બહેન મહારાજ) મેઘના (પુત્રી) મધુદર્શિતાશ્રીજી મ.સા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy