SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૫૩ મનસુખભાઈ શિવાભાઈ ઝવેરભાઈ ચૂનીભાઈ મગનભાઈ સમરતબહેન સોમાભાઈ : પત્ની માણેકબહેન : શામળદાસ કેશવલાલ : વાડીલાલ પ્રધાનબહેન : શ્રતસાગરજી મ.સા. સા. મનહરશ્રીજી કીર્તિવિજયજી મ.સા. સા. પુષ્માશ્રીજી કસ્તુરલાલ : (પત્ની મણિબહેન) : ભદ્રાબહેન સા. આ.શ્રી યશોભદ્રસાગરજી મ. સ્નેહપ્રભાશ્રીજી શાંતાબહેન સા. નિરંજનાશ્રીજી મુકુંદભાઈ સા. મનકશ્રીજી પોપટલાલ : પત્ની : પ્રભાવતી જેસંગલાલ પં. પ્રબોધસાગરજી મ.સા. સા. પ્રભંજનાશ્રીજી (પત્ની : ચંપાબહેન) સા. ચન્દ્રગુપ્તાશ્રીજી કંચનબહેન : સા. કનકપ્રભાશ્રીજી પનુભાઈ ; આ. પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. કાન્તાબહેન સા. નિત્યોદયાશ્રીજી ચંપાબહેન ચંદુલાલ ગણિ લબ્ધિસાગરજી મ. પત્ની ચંદનબહેન સા. સુમલયાશ્રીજી કાંતિલાલ આ. કંચનસાગરસૂરિજી ધીરજબહેન સા. ધર્મોદયાશ્રીજી મ. હસમુખ વિમલાબહેન : સંદરબહેન : પ્રભાવતી : નિર્મળા: નિર્મળા : શશિકલા આ. ગચ્છાધિપતિ શ્રી સા. વિચક્ષણાશ્રીજી સા. સુર્યકાન્તાશ્રીજી સા. પાલતાશ્રીજી સા. નિરૂપમા શ્રીજી મ. સા. શુભોદયાશ્રીજી મ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. ૧૯૯૦–સોમાભાઈની દૌહિત્રી સુંદરબહેને અમદાવાદમાં ૧૩ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ સુમલયાશ્રીનાં શિષ્યા, સાધ્વી સૂર્યકાન્તાશ્રી તરીકે રાખવામાં આવ્યું. ૧૯૯૦–આ ચારિત્રનાયકના લઘુ બન્યુના પુત્રવધુ મણિબહેને ૨૧ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને પુષ્પાશ્રીનાં શિષ્યા મનકશ્રી તરીકે જાહેર થયાં. ૧૯૯૧–આ ચરિત્રનાયક સોમાભાઈ પોતાના કુટુંબીઓની દીક્ષાથી દિનપ્રતિદિન તેજ પ્રવાહમાં આગળ વધવા લાગ્યા અને તેમના પરિણામને તેમના પત્ની પણ વધારવાં લાગ્યાં. આથી તેઓ દીક્ષાના મનોરથવાળા થયા. તે મનોરથને સફળ કરવા માટે આચાર્યદેવશ્રીના શિષ્ય ઉપાધ્યાય (વર્તમાનમાં આચાર્ય) શ્રી માણિક્યસાગરજી મહારાજને સપરિવાર કપડવણજ પધારવા તેઓએ વિનંતી કરી. ઉપાધ્યાયજી મહારાજ સપરિવાર પધાર્યા અને સોમાભાઈએ ૬૧ વર્ષની વયે, તેમનાં પત્ની રત્નકુક્ષિ માણેકબેને ૬૦ વર્ષની વયે અને પૌત્રી વિમલાબહેને ૧૪ વર્ષની વયે ઠાઠમાઠથી શાન્તિસ્નાત્રાદિ-મહોત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનાં નામ શ્રતસાગરજી, મનહરશ્રી તથા વિચક્ષણાશ્રી રાખી પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીનાં તથા સાધ્વીશ્રી હીરશ્રીનાં અને સાધ્વી Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy