SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૦૯ પછી અવિરતપણે આરાધના-સાધના અને જ્ઞાનયજ્ઞ ચાલ્યો. ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કર્મગ્રન્થ, સંસ્કૃત, પ્રાકૃત, આદિ અભ્યાસ ગુરુસેવા અને સંયમસાધનામાં મસ્ત બન્યા. અચ્છા લેખક અને પ્રવચનકાર પણ બન્યા. ગુરુકૃપાના બળે, યોગોહન કરી પૂજ્ય અભય ગુરુદેવના હસ્તે વિ.સ. ૨૦૫ર મહા સુદ-પના શુભ દિને કુવાળા નગરમાં ગણિ પદથી વિભૂષિત થયા. વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદમાં પંન્યાસ પદ અને વિ.સં. ૨૦૫૫ના માગશર સુદ ૧૦ના રોજ ૩૩ વર્ષની યુવા વયે સૂરિ પદ પામ્યા. ત્યારથી વિજયરત્નચંદ્રસૂરિ તરીકે ઓળખાય છે. પૂજ્યશ્રીએ નાની વયમાં ઘણી શાસનપ્રભાવના કરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રાંતોમાં વિહાર કરી જનજાગૃતિ લાવ્યા છે. પોપટભાઈ ધર્મપત્ની જીવીબહેન મણિલાલ ડાહ્યાલાલ હાલચંદ શાન્તિભાઈ કીર્તિભાઈ પુત્રી રિકલ સા.રવિરત્નાશ્રીજી પુત્રી ધૂડીબહેન જીનલ (પ્રમિતગુણાશ્રીજી) સા. શુદ્ધિરત્નાશ્રીજી પ્રવીણભાઈ કિરણભાઈ નવીનભાઈ રજની રાજુભાઈ પુત્રી ઝેણીબહેન ગુણીબહેન વર્ષાબહેન આ. રત્નચંદ્રસૂરિ સા. દર્શનરત્નાશ્રીજી સા. ગુણદશાશ્રીજી | વિનીતરત્નાશ્રીજી રિધેશ દર્શી મુનિશ્રી રાજદર્શનવિજય સા. ચૈત્યરત્નાશ્રીજી રમીલાબહેન અમિત સા. રાજરત્નાશ્રીજી મુ. ઉદયરત્નવિ. સૌજન્ય : શ્રી બોરીવલી જૈન સંઘ (ઇસ્ટ) બોરીવલી મુંબઈ મનીષા સા. માર્શવગુણાશ્રીજી Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy