SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ચતુર્વિધ સંઘ પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. . તો શ્રી ગુરવે નમ: (૧) પ.પૂ આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.પં. પ્રવર શ્રી ભદ્રશીલવિજયજી મ.સા. (૩) પ.પૂ.આ.દેવ શ્રીમદ્ ગુણશીલસૂરીશ્વરજી મ.સા. શાન્તિભાઈને ૫ સુપુત્રો અને ૪ સુપુત્રી જન્મ નામ : રજનીકાંત, જન્મ : વિ.સં. ૨૦૨૧, પોષ વદ-૮, તા. ૨૪-૧-૧૯૬૫, રવિવાર, જન્મસ્થળ : પાલડી (જિ. બનાસકાંઠા) ઉ. ગુજરાત, માતા : નથુબહેન, પિતા : શાન્તિલાલ પોપટલાલ વોહરા, વ્યાવહારિક અભ્યાસ : ૭ ધોરણ. દીક્ષા : સં. ૨૦૩૬ દ્વિ. જેઠ વદ-૧, તા. ૨૯-૬૧૯૮૦, રવિવાર. દીક્ષાસ્થળ : વરલી જૈન ઉપાશ્રય-પંકજ મેન્શન, મુંબઈ. વડી દીક્ષા : સં. ૨૦૩૬, અષાઢ સુદ-૧૧, વડી દીક્ષા સ્થળ : આદીશ્વર જૈન ધર્મશાળા-પાયધૂનીમુંબઈ. દીક્ષાનામ : મુનિશ્રી તરુણચન્દ્રવિજયજી મ.સા. વડી દીક્ષા નામ : મુનિ શ્રી રત્નચન્દ્રવિજયજી મ.સા. દીક્ષાવિડી દીક્ષાદાતા : પ.પૂ. પરમોપકારી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) ગુરુદેવ : પ.પૂ. સરળસ્વભાવી આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. વિદ્યાદાતા ગુરુદેવ : પૂ. દાદાગુરુદેવ ગચ્છાધિપતિશ્રી. ગણિ પદ : સં. ૨૦૫ર મહા સુદ-૫ તા : ૨૪ પંન્યાસ પદ : સં. ૨૦૫૪ વૈશાખ સુદ-૭ તા : ગણિ-પન્યાસ પદ સ્થળ : શ્રી સુરેન્દ્રગુરુવર જન્મભૂમિ કુવાળા (બનાસકાંઠા) ઉ. ગુજરાત. ઉપાધ્યાય પદાઆચાર્ય પદ સ્થળ : ધાનેરાભવન જૈન ધર્મશાળા પાલિતાણા. શિષ્યો : મુનિશ્રી ઉદયરત્ન વિજયજી મ.સા., મુનિશ્રી હિતરત્નવિજયજી મ.સા., મુનિશ્રી રાજદર્શનવિજયજી મ.સા., બાલમુનિ શ્રી જિનાંગદર્શનવિજયજી મ.સા. પ્રશિષ્યો : મુનિશ્રી રશિમરત્નવિજયજી મ.સા., લઘુબાલમુનિ શ્રી ચન્દ્રદર્શનવિજયજી મ.સા. કુટુંબમાં દીક્ષિત : સંસારી ભાણેજ (૧) મુનિ ઉદયરત્ન વિજયજી મ. સંસારી ભત્રીજો : (૨) મુનિ રાજદર્શન વિજયજી મ.સા. સંસારી બહેનો : (૩) સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મ. (૪) સાધ્વીજી શ્રી રાજરત્નાશ્રીજી મ. (૫) સાધ્વીજી શ્રી વિનીતરત્નાશ્રીજી મ. (૬) સાધ્વીજી શ્રી દર્શનરત્નાશ્રીજી મ. ભાણેજીઓ ; (૭) સાધ્વીજી શ્રી માર્શવગુણાશ્રીજી (૮) સાધ્વીજી શ્રી પ્રમિતગુણાશ્રીજી (૯) સાધવીજી શ્રી શુદ્ધિરત્નાશ્રીજી ભત્રીજીઓ : (૧૦) સાધ્વીજી શ્રી રવિરત્નાશ્રીજી (૧૧) સાધ્વીજી શ્રી ચૈત્યરત્નાશ્રીજી. સૌજન્ય : પુરૂષોત્તમ પાક સંભવનાથ જૈન સંઘ કાર્ટર રોડ નં. ૪ બોરીવલી (ઇસ્ટ) મુંબઈ-૬૬ મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્ય-વ્યાકરણન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વષ્નવ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની ગયો! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે પૂજ્યશ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy