SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ચતુર્વિધ સંઘ ડહેલાવાળા સમુદાયના પ.પૂ. આ.શ્રી વિજયરત્નચંદ્રસૂરિજી મ. સંસારતારક દીક્ષાગુરુ : વિજયવૃદ્ધિ નેમિ-દર્શનસૂરિ પટ્ટધર પ.પૂ. આચાર્યશ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ રાજ સાહેબ. ગણિ પદ, પંન્યાસ પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ પ્રદાનકર્તા. આચાર્ય ભગવંતશ્રી :–વિજયવૃદ્ધિ-નેમિ-વિજ્ઞાનસૂરિ : પટ્ટધર, પ.પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ. ગણિ પદ : વિ.સં. ૨૦૫૨, કારતક વદ-૩, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૫૨, કારતક વદ-૬, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, જેઠ સુદ૩, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫ર, જેઠ સુદ-૬, શત્રુંજય મહાતીર્થ, પાલિતાણા. શિષ્યરત્નો : પ.પૂ. પંન્યાસ શ્રી જયભદ્રવિજયજી ગણિ, પ.પૂ. મુનિશ્રી સોમસુંદર વિજયજી મ.સા., સંસારી નાનાભાઈ પ.પૂ. મુનિશ્રી વિજયશવિજયજી મ.સા. પ્રશિષ્ય : મુનિ શ્રી સોમચંદ્રવિજયજીના શિષ્ય પ.પૂ. મુનિશ્રી કલાસુંદરવિજયજી મ.સા. - પ.પૂ. શાસનસમ્રાટ શ્રી વિજય નેમિ-દર્શનજયાનંદસૂરિપટ્ટધર શાસનપ્રભાવક, સૂરિમંત્ર સમારાધક, ૨૪ તીર્થકરોનાં ૧૨૦ કલ્યાણકની દ્રવ્યયાત્રા કરનાર (અષ્ટાપદજી ભાવયાત્રા) સમેતશિખરજી મહાતીર્થની સર્વ ટૂંકોની (૨૭. કિ.મી.) ૧૨૧ કરનાર પ.પૂ. આ. શ્રી વિજય મહાયશસૂરીશ્વરજી મ.સા. તથા પટ્ટધર પ્રવચનપ્રભાવક, દ્વિતીય વરસીતપના તપસ્વી, શિલ્પવાસ્તુ-જ્યોતિષ વિશેષજ્ઞ પ.પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.સા. તથા પ્રથમ વર્ષીતપના તપસ્વી મુનિશ્રી કલાસુંદરવિજયજી મ.સા. તથા પંન્યાસ શ્રી જયભદ્રવિજયજી ગણિ મ.સા. તથા મુનિશ્રી વજયશવિજયજી મ.સા. સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન સંઘ ૧૦ હંસપુકુર ફસ્ટલેન, કોલકાતા-૩૮૦૦૦૭ T.N. ૦૩૩- ૨૨૭૧૦૫ર૬ ગુજરાતની પવિત્ર ભૂમિમાં બનાસની ભૂમિ જગવિખ્યાત છે. બધાં જ ક્ષેત્રમાં આ ભૂમિનું યોગદાન પ્રેરક રહ્યું છે. બનાસકાંઠાનું થરાદ ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થાન, સંવત ૨૦૨૧ના પોષ વદિ ૮-ના પવિત્ર દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો. ગ્રામીણ સંસ્કૃતિમાં પૂજ્યશ્રીનો ઉછેર થયો. માતાપિતા તરફથી ધર્મસંસ્કારો ગળથૂથીમાંથી જ મળેલા. ૨૦૩૪માં બહેનની દીક્ષા થઈ ત્યારથી મન વૈરાગી બન્યું. સંયમજીવનની સુદઢ તાલીમ, ગચ્છનાયક આ. ભ. વિજયરામચંદ્રસૂરિજી મ.સા.ની છાયા અને નિજી ધગશના પરિણામે સં. ૨૦૩૬ના દ્વિ જેઠ વદ-૧ના સ્વર્ણિમ દિવસે મુંબઈના વરલી ઉપનગરમાં પ્રવ્રજ્યા સ્વીકારી અને બસ પછી તો રજની બન્યાં તરુણચન્દ્રવિજય ગુણી અભયચન્દ્ર વિજયજીનું શિષ્યત્વ સ્વીકારી વડી દીક્ષામાં બન્યા રતનચન્દ્ર વિજય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy