SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪રૂo તવારીખની તેજછાયા સ્તુતિઓ, સક્ઝાય આદિની રચનાઓ કરી છે. વીતરાગસ્તોત્ર'ની કાવ્યમય રચના અને ભાવાનુવાદ કર્યો છે. ‘ભક્તામર', “કલ્યાણમંદિર', “રત્નાકર પચ્ચીસી', “સંકલાહત ચિંતામણિ” સ્તોત્રાદિની ગુર્જરભાષામાં કાવ્યરચનાઓ કરી છે. હરિભદ્રસૂરિ રચિત “ષોડષક્કીનો ભાવાનુવાદ અને મુનિ સુંદરશ્રી રચિત “ઉપદેશ રત્નાકર”નો પણ ગુર્જર ભાષામાં ભાવાનુવાદ કર્યો છે. સ્થૂલભદ્રસૂરિજીના આત્મીય શિષ્ય આરાધનામય રાધનપુર (ગુજરાત)ની પુણ્યભૂમિ પર માતા કાંતાબહેનની કુક્ષિએ એક મહાન શાસનરત્નરૂપે જન્મ થયો. સંયમજીવનની સાથે સાથે ક્રિયાશુદ્ધિ આરાધનાની મસ્તીમાં રહીને ગુર્વાજ્ઞાનુસાર જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં જ્ઞાનધ્યાન, તપ-જપ દ્વારા જિનશાસનની પ્રભાવના સાથે જયજયકાર કર્યો. વિવિધ અનુષ્ઠાનો દ્વારા આજે પણ શાસનપતાકા ફરકી રહી છે. સં. ૨૦૬૦ના ચાતુર્માસમાં થયેલા ચિરસ્મરણીય વિવિધ તપજપ-જ્ઞાન, ધ્યાનની સાધના અને ઉપાસનાની અનુમોદનાર્થે શ્રી અજિતનાથ જૈન છે. ટેમ્પલ-બેંગલોર-પ૬000ના સૌજન્યથી પ.પૂ. આ.દેવશ્રી અમિતયશસૂ. મ.સા. સમુદાય - જૈન રત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પ.પૂ.આ. દેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબ. ગુરુ-તીર્થપ્રભાવક, તર્કનિપુણ પ.પૂ. આ. કે. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર દક્ષિણકેસરી પ.પૂ.આ.દે. શ્રી સ્થૂલભદ્રસૂ.મ.સા. જન્મ–વિ.સં. ૨૦૦૪-ભાદરવા વદ-ચોથ, 22-9 1948 સ્થળ-વાપી (ગુજરાત). દીક્ષા-વિ.સં. 2025, માગશર સુદ-ચોથ, 22-111968, સ્થળ-વાપી (ગુજરાત). દીક્ષાદાતા–પ.પૂ.આ. કે. શ્રી જિતમૃગાંકસૂરી મ.સા. અને તપસ્વી મુનિરાજ શ્રી સુધાકરવિજયજી મ.સા. વડી દીક્ષા–વિક્રમ સંવત 2025, જેઠ વદ-૧૧, સ્થળ બેંગલોર. વડી દીક્ષાદાતા–પ.પૂ. આ.દે: શ્રી જયંતસૂરીશ્વરજી મ. સાહેબ અને પ.પૂ. આ.દે.શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાહેબ. તપસ્યા–વર્ધમાન તપની 100 ઓળી, નવપદ ઓળી, પોષ દશમી, 24 તીર્થકર એકાસણા, વિશસ્થાનક ઓળી આદિ. આગમવાચન—પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનું વાચન, જ્યોતિષ, ન્યાય, કાવ્ય વગેરે અભ્યાસ. ગ્રંથસંશોધન-શ્રાવક પ્રજ્ઞપ્તિ', “જીવ સમાસ, જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર', “પ્રવચન સારોદ્ધાર’, ‘દર્શન-રત્ન રત્નાકર' ગ્રંથનું ગુજરાતી ભાષાંતર-દંડક–લઘુ સંગ્રહણી હિન્દી ભાષાંતર. ચાતુર્માસ–ગુરુ આજ્ઞાથી, વિસનગર (ગુજરાત), ચિપેટ, રાજાજીનગર (બેંગલોર), ઈડર, વડાલી (ગુજરાત) આદિ સંઘોમાં આરાધનામય ચાતુર્માસ થયાં. પદવી–પંન્યાસ પદ-વિક્રમ સંવત 2059, મહા સુદ૧૨, તારીખ-૧૪-૨-૨૦૦૩, મૈસૂર. આચાર્ય પદ-વિક્રમ સંવત્ 2059 જેઠ સુદ-૧, તારીખ 1-6-2003, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લિ, બેંગલોર. પદપ્રદાતા–અનેક બૃહતુ તીર્થસ્થાપક દક્ષિણકેસરી પ.પૂ.આ. કે. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સાહેબ વિહારક્ષેત્રો—ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ. સં. ૨૦૬૦ના ચાતુર્માસમાં થયેલા ચિરસ્મરણીય વિવિધ તપજય-જ્ઞાન, ધ્યાનની સાધના અને ઉપાસનાની અનુમોદનાર્થે શ્રી અજિતનાથ જૈન છે. ટેમ્પલ-બેંગલોર-૫૬000ના સૌજન્યથી અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસમ્પન્ન પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy