SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તામયંત્ર ભંડાર F રિદ્ધિસિદ્ધિસુખશાંતિપ્રદાયક મહાપ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈનયંત્રમાટે જૈન ધર્મના તમામ પ્રકારના તાંબાનાયંત્ર વસાવવા માટે ભારતભરના સફળ શ્રી સંઘને નમ્ર વિનંતી જૈન તામ્રમંત્ર ભંડાર (મલાડ-પૂર્વ) તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધયુક્ર આદિ ૨૦૦ પ્રકારના મહામંગલકારી તાંબાના યંત્રો દેરાસરમાં, ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઈઝમાં સુંદર અને આકર્ષક બોક્સ પેકીંગ શુદ્ધ અને અભિષેક કરેલા યંત્રો તથા ટ્રોફી, સન્માન પત્ર, કલરવાળા યંત્ર, તાંબાના યંત્ર, સ્ફટીકશ્રીયંત્ર,નવગ્રહયંત્ર, લક્ષ્મી યંત્ર, શીલાલેખ પટ્ટયંત્ર, પંચધાતુમેરુ શ્રીયંત્રજેવાયંત્રો અમારી પાસે મળશે. ૪ દેરાસરની દિવાલ ઉપર કાયમ માટેસ્થાપનાકરવામાટે રx૩ ફૂટના વિશાળકાયમહાયંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. ૪ દેરાસરમાં પૂજનપીઠપર સ્થાપના કરવા માટે ૧૪૪૨૦ ઈંચના૧૪ગેજનાસ્ટેન્ડસાથે રેડી સ્ટોકમાં મળશે. 盛 જૈન તામયંત્ર ભંડાર F જાપ અને ધ્યાન માટે વર્ણ પ્રમાણે ના કલરમાં શ્રીનમસ્કાર મહામંત્ર નવપયંત્ર ચોવિસ તીર્થંકરયંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવામાટેપણ ઉત્તમ છે. 呀 શ્રીભક્તામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહાયંત્ર૪૪ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઈઝમાં મોટું ૧૪૪૨૦ ઈંચતથા નાનામાં નાનું ૬૪૮ ઈંચમાં મળશે. અંજનશલાકા તથા અર્હત મહાપૂજનના બધા યંત્રતૈયાર મળશે. ૪ વર્ષીતપ, નવપદઓળી, સીંધરસ્વાર્થામ અઠ્ઠમતપ, શંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમતપ આદિ તપસ્યામાં પ્રભાવના માટેનાં યંત્રો મળશે. T શંખેશ્વર પાર્શ્વનાથજી, પદ્માવતીજી, સરસ્વતીજી, ર્માણભદ્રવિરજી, ર્માણભદ્રવિરજી, મહાકાલીજી, બે હાથીયુક્તલક્ષ્મીજી તા યંત્રની અંતમાં નવગ્રહ યુક્ત ૮૧X૮૧-૬૫૬૧ અંકવાળુ ૨૫૪૦ (ઈંચ) તથા નાનામાં નાનું ૯૪૧૩ (ઈય) વાળું વિજયપતાકમહાયંત્રમળશે. પતંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે જે વર્ષો સુધી યાદગાર બની રહેશે. આસિવાયશ્રીસિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી ર્વિતિસ્થાનકયંત્ર,શ્રી ગૌતમસ્વામિ યંત્ર, ૬૮ અક્ષરતીર્થતંત્ર, ચિંતામણિયંત્ર, ઉવસગ્ગહરં યંત્ર, સરસ્વતી યંત્ર, પદ્માવતી યંત્ર, શ્રી યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુક્ત મહાલક્ષ્મી યંત્ર, વિશા યંત્ર, કાલસર્પનાગપાષ યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર, નવગ્રહ યંત્ર, ઘંટાકર્ણમહાવીરયંત્ર, નાકોડાભેરવયંત્ર, મણિભદ્ધવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરીયંત્રવગેરે યંત્રો મળશે, ઇસ કોઈ ગુરૂ ભગવંત પાસે અમુલ્યયંત્રકાગળ ઉપર હોયતેને તાંબા ઉપર બનાવવું હોયતો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયર કરી આપશું તથા આપને કોઈપણ યંત્ર શુભ નક્ષત્રમાં વિ તથા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં બનાવવુહોયતો બનાવી આપવામાં આવશે. પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પટ્ટ તથા પંન્યાસજી ભગવંતો માટે વર્ધમાન વિદ્યાપટ્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. ૨૦૦ થી અધિક પ્રકારના યંત્ર જોવા માટે તથા આપના ધરમાં વસાવવા તથા દેશસરમાં પધરાવવા માટે જૈન તાાયંત્ર ભંડારની અવશ્યઝુલાકાત લો અને અમૂલ્યયંત્રના દર્શન કરી જીવન ઘન્યબનાવો. જૈનાચા ભંડાર શાંતિભાઈ એ. શાહ મોબાઈલ : 9869003048 slo: (022) 2844 2942 / 2878 1939 / 2877 3917 ૧૨/૨ શામળા પાલરવબિલ્ડીંગ, રાણીસતી માર્ગ, કાઠીયાવાડ નવરાત્રી ચોક પાસે, મલાડ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy