SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ માનસિંહ કાશમીર ગયેલા. ત્યાં સરોવરનાં જલચરોની હિંસાનો પ્રતિબંધ માનસિંહના ઉપદેશથી કરવામાં આવ્યો. સં. ૧૬૪૯ના ફા.સુ. બીજના દિવસે અકબરે લાહોરમાં આ. જિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન પદ આપ્યું. આ પ્રસંગે માનસિંહ આ. જિનસિંહસૂરિ બન્યા. આ નિમિત્તે ખંભાતના દરિયામાં એક વર્ષ હિંસા-નિષેધ ફરમાવ્યો. વિ. સં. ૧૯૬૯માં બાદશાહ જહાંગીરે હુકમ કર્યો. સર્વદર્શનના સાધુઓને દેશ બહાર જતાં રહેવું. - આ. જિનચન્દ્રસૂરિ તુરંત પાટણથી આગ્રા આવ્યા. બાદશાહને સમજાવી હુકમ રદ કરાવ્યો. णमो तब्वस्स સિક્સ, તવારીખની તેજછાયા આચાર્ય પદ અર્પણ થતાં આ. મેરતંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આ. મેરતુંગરિ પ્રબળ મંત્રશક્તિ ધરાવતા હતા. એમના હાથે થયેલા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે. * વિ. સં. ૧૪૪૪માં શંખેશ્વર પાસે લોલાડા ગામમાં મંત્રબળથી મહમ્મદશાહના સૈન્યને રોક્યું. કે અજગરનો ઉપદ્રવ ૧૪ શ્લોકના જીરાવલા સ્તોત્ર રચી દૂર કર્યો. * વડનગરમાં નગરશેઠના પુત્રનું વિષ ઉતાર્યું અને બ્રાહ્મણોને જૈન બનાવ્યા. કે આચાર્યશ્રીના ઉપદેશથી જેસાજી લાલને ૭૨ જિનાલય શાંતિનાથ ભ.નું બંધાવ્યું અને શત્રુંજયનો સંઘ કાઢ્યો. * ખંભાતમાં બેઠા બેઠા શત્રુંજયમાં બળતો ચંદરવો ઓલવી નાખ્યો. * વ્યાકરણ અને કાવ્યને લગતા ગ્રંથો રચ્યા. સંભવનાથચરિત્ર વ. ચરિત્રગ્રંથો, ઉપદેશમાલાની ટીકા, સૂરિમંત્રોદ્ધાર, અંચલગચ્છ પટ્ટાવલી વ. રચ્યાં. * અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા કરી. યુગપ્રધાન આ. જિનચન્દ્રસૂરિ - વિ. સં. ૧૬૦૪માં વડલીના શ્રીવંત શેઠના નવ વર્ષના પુત્રે દીક્ષા લીધી અને ૧૭ વર્ષની વયે વિ. સં. ૧૬૧૨માં આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સં. ૧૬૧૩માં ક્રિયોદ્ધાર કરી પરિગ્રહ છોડ્યો. એકવાર અકબર બાદશાહે વિદ્વાન જૈનાચાર્ય બાબત પૂછપરછ કરી ત્યારે આ. જિનચન્દ્રસૂરિનું નામ એને આપવામાં આવ્યું. અકબરે પોતાના મંત્રી કર્મચંદ બચ્છાવત દ્વારા સૂરિજીને દિલ્હી પધારવા આમંત્રણ આપ્યું. ખંભાતથી વિહાર કરી વિ. સં. ૧૬૪૮માં ફા. સુ. ૧૨ના લાહોરમાં બાદશાહને મળ્યા. બાદશાહને ઉપદેશ આપ્યો. પર્યુષણની અમારીનાં ફરમાન તો જગદ્ગુરુ હીરસૂરિ મ.ને અપાયાં હતાં. આ. જિનચન્દ્રસૂરિએ ચોમાસી અઠ્ઠાઈના દિવસોમાં અમારીનું ફરમાન મેળવ્યું. આ ઉપરાંત નવરંગખાને દ્વારકાના જૈન અને હિંદુ મંદિરોની કરેલી તોડ-ફોડ બાબત ફરિયાદ કરી. બાદશાહે તુરત જ ફરમાન બહાર પાડ્યું કે શત્રુંજય વિ. સર્વ જૈન તીર્થો કર્મચંદ્ર મંત્રીને હું સોપુ છું. આ તીર્થોની રક્ષા કરવી. અકબર બાદશાહ સાથે આ. જિનચન્દ્રસૂરિના શિષ્ય ક stri णमे આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સ. चारित्तस्स ને ll નારસ माणस्स "'Ti Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy