Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra અધ્યાત્મજ્ઞાન, અનુભવજ્ઞાન, વૈરાગ્ય, આદિ સાથે ઉત્કૃષ્ટ કાવ્ય તથા લેખનક્તિને ખ્યાલ સહેજ આવશે. આ જીવન ચરિત્ર ગુજરાતી સાહિત્ય પરિષદે છપાવેલ પણ તેની માગણી થવાથી બહેાળા ફેલાવા કરવાના ઉદ્દેશથી પુનઃ છપાવી તેની તીયાવૃત્તિ પ્રકટ કરવાનું યેાગ્ય ધાર્યું છે અને તે પ્રમાણે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુરસાહિત્યના ઉપાસકૈા આ સુન્દર જ્ઞાનરસસાગર મથનમાં ચૈાગ્ય રીત્યા દત્તચિત્ત રહેશે તે લેખક અને પ્રકટ કર્યાંનાં શ્રમનું સાલ્ય ગણાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ નિવાસી ઝવેરી ચંદુલાલ ગોકળભાઇના સુપુત્ર ઝવેરી લાલભાઈ ચંદુલાલ વિ એ તેમનાં માતુશ્રી શ્રાવિકાબાઈ ધીરજના સ્મરણાર્થે રૂપીઆ અમે મદદ તરીકે આપ્યા છે તે માટે તેમના ધન્યવાદ પૂ વક આભાર માનવામાં આવે છે. પાદરા. વિ. સં. ૧૯૮૧ના ચૈત્ર વદ ૧૧ } www.kobatirth.org શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ, હા. વકીલ માહનલાલ હિમચ’દ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180