________________
જામનગરનેઇતિહાસ, (પંચદશી કળા) ૩૦૫ જામશ્રીએ આપવા માંડયું હતું. એ સાંભળી કચ્છ, ઓખા, બરડ, સોરઠ, કાઠિઆવાડ, ઝાલાવડ, ગેહિલવાડ અને વાગડ વિગેરે દેશે તરફથી અઢારે વર્ણના જુથે જુથ આવવા લાગ્યા. તેઓને જામ રણમલજીએ પેટપુર ખેરાક આપી દુષ્કાળને સુકાળ કરી મે. અને તેજ દુષ્કાળમાં લખે કેરી ખરચી લાખોટા, તથા કેઠાનાં. અભુત મકાનો બંધાવ્યા. અને બને તળાવે ગળાવી ફરતી મોટી પાજ બંધાવી ઝાડા રેપાવ્યાં હતાં.
હજાર માણસે તે બાંધકામમાં કામ કરતાં હતાં. ઘણીવાર જામ રણમલજી તે ચાલતું કામ જેવા પધારતા. અને ઘટતી સુચનાઓ આપતા એ લાખેટા, કાઠાના પાયા પાતાળે (પાણુસંધ) નાખવામાં આવ્યા છે. લેકે કહે છે કે પાયાએ ગાળતાં પાણી આવ્યું હતું તે બહાર કાઢવા ઠેકાણે ઠેકાણે કેસ જોડવામાં આવ્યા હતા બાદ પાયા પૂરી ગગનચુંબિત સુશોભિત મકાન તૈયાર કરી તે ઉપર બુરજે, બુરજે તપ ગોઠવી. આજે એ મકાનને લગભગ સે વર્ષ થવા આવ્યાં છે, તોપણ તેની મજબુતી જોતાં જાણે નવાજ બનેલાં હોય તેમ જણાય છે.
લાખેઠકઠા તથા તળાવ પૂર્ણ કરી, શહેરની અંદર આવેલ વિશાળ દરબારગઢ કે જેનું નામ (રાજ્યકર્તા ચંદ્રવંશી હોવાથી) ચંદ્રમહેલ છે, તે પોતે બંધાવી નિરાધાર લેકને ઉદ્યમે વળગાજ્યા હતા. દરબારગઢ પુરે થતાં તેમાં વાસ્તુ વખતે શ્રીમદ્ ભાગવતની અષ્ટોતરશત પારાયણે કરાવી, બહાણેને ઘણી દક્ષિણ આપી સંતુષ્ટ કર્યા હતા.
ઉપરના દુષ્કાળમાં લોકોને અનાજ પુરી નિભાવ્યા તે વિષેને છપય – छप्पय-संवत अढारसे सार, पंचानो वरस प्रमानो ।
परिवषाधर नाह, नाम दुर्भक्ष कहानो ॥ भये लोक भयभीत, कहुं जल अन्न न पावे ॥
अहोनिश भ्रमे उदास, महादुःख कोन मीटावे ॥ सो सुनीय धांह पछमधनी, कनकुठार मुगता कीया ॥ रनमल जाम मोजे समंद, दान अभे मजकुं दीया ॥ १ ॥
– રકા વિશેનું વિત્ત :इद्रकी अटारी कीधों, बारी गीर शंकरकी ।
આજના ઇજનેરી નિયમના કોન્ટ્રાકટકામોવાળા મકાનો શહેરમાં ઘણું છે. તે જન્મ દિવસ જેવા માંગલિક પ્રસંગની તોપની ગજનાઓ વખતે અત્યારના મકાને તે ગજેનાથી ધ્રુજી ઉઠે છે, અને ઉપરથી ચુનાની કાંકરીઓ ખરે છે. જ્યારે આ લાખઠાકડાની અંદર તે કુટતી, છતાં પણ તે મકાને હજુ તેવાં જ છે. માત્ર સે વર્ષમાં બાંધકામની મજબુતીને કેટલે તફાવત થયો છે. તે સ્પષ્ટ જણાય છે.