________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અસહાય કે
ભાવનાથી તેમને
સુરિ શિષ્ય સંવાદ.
૪૦૧ શક્તિ અનુસાર તેમની જરૂરીઆતે પુરી પાડવી, તેમને સુખ ઉપજે એમ કરવું એ કરૂણા ભાવનાના નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ જગતમાં કરૂણ લાવવા એગ્ય પ્રાણુઓને કયાં તેટે છે ? જ્યાં જ્યાં કઈ દુ:ખી, અસહાય કે ત્રાસદાયક અવસ્થામાં હોય ત્યાં ત્યાંથી તેમને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે એ આ કરૂણ ભવિનાના કાર્ય પ્રદેશ છે એમ પ્રસંગે પાત મારે કહી દેવું જોઈએ. મેહાંધતાને લીધે ધર્મને દ્વેષ કરનારા, બીક રાખ્યા વિના પાપના પ્રદેશમાં ઘુમનારા અને તેિજ પિતાનાં વખાણ કરનારા એવા લોકેને તિરસ્કાર ન કરતાં તેમના પ્રત્યે ઉપેક્ષા કરવી, તેમના તરફ બહુ ધ્યાન ન આપવું-એ “માધ્યસ્થ ભાવના” કહેવાય છે. એક માણસ ગમે તે દુર્ગણું કે ભ્રષ્ટ હોય તે પણ તેને તિરસ્કાર ન કરતાં મધ્યસ્થ વૃત્તિથી સમજાવવા અને એટલું છતાં ન સમજે તે આપણે આપણું આત્માને તે કેઈપણ કાળે કલુષિત ન થવા દે. કેટલીક વાર એવું બને છે કે એક દુરાચારી માણસને ઉપદેશ આપવા જતાં અથવા સુધારવા જતાં આપણે પોતે જ એટલા બધા તિવ્ર અને ઉશ્કેરાએલી વૃત્તિવાળા બની જઈએ છીએ કે સામા આત્માનું હિત થવું તો દૂર રહ્યું; પણ આપણે પિતે જ આપણા આત્માને મલીન બનાવતા હોઈએ છીએ. એ પ્રસંગે માધ્યસ્થ ભાવનાનું અવલંબન લેવું એજ સ્વ–પરને હિતાવહ છે.
લક્ષ્મી અને શરીરાદિ પદાથો “બહિરાત્મા” ગણાય છે. શરીરના અધિષ્ઠાયક તથા કર્મવડે બંધાયેલો જીવ “અંત
For Private And Personal