Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 458
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir વિવેક વિલાસ. પણ એક સરખી રીતે ભય પમાડતે હોય તે તે મૃત્યુને જ ભય છે એમ લગભગ સે કઈ સ્વીકારે છે. એ મૃત્યુને ડર જે. માણસને માથે ન હોત તે આ સંસારનું સ્વરૂપ આજે કેવું હોત તે કહી શકાતું નથી. મૃત્યુના ભયથી જ કેટલાક જ સદાચારના માર્ગે ચાલે છે. મૃત્યુના ભયને લીધે જ લેકે પાપકર્મ કરતાં પાછું વાળીને જુવે છે. મહેતના કેટલાક ઉપકરે છે એમ પણ ચખું જણાય છે. મહાપુરૂષોને-સાધુઓને મૃત્યુ મહત્સવરૂપ થઈ પડે છે. જે વસ્તુ સમગ્ર સંસારને ભયાનક લાગે છે તે મહાપુરૂષને તદ્દન સામાન્ય જણાય છે તેનું શું કારણ હશે તે સમજાતું નથી. એટલા માટે આજનો છેલ્લે દિવસ એ વિષયમાં જ વિતાવવાની અને સમાધિ–મૃત્યુ સંબંધી બે શબ્દ આપના શ્રીમુખથી સાંભળવાની મારી વાંછા છે. હું સે પહેલું જાણવા માગું છું તે એ છે કે મૃત્યુ સમિપ આવેલું શી રીતે જાણી શકાય?” રિમાઠાં સ્વપ્નથી, પિતાની પ્રકૃતીના બદલાવાથી, માઠાં નિમિત્તાથી. માઠા ગ્રહગથી તથા હંસચાર કિંવા સ્વરના ફેરફારથી મરણ સમિપમાં આવેલું હોય એવી કલ્પના થઈ શકે. પરંતુ તમે જે મૃત્યુને મહા ભયંકર માની બેઠા છે તેને તેટલું બધું ભયંકર માનવાનું શું કારણ છે તે હું સમજી શકતા નથી. વિદ્વાન હોય કે સાવ જડ જે મનુષ્ય હોય તે પણ સર્વ જીવોને એક વાર મરવાનું તો છે જ. તે પછી વિવેકી પુરૂએ મૃત્યુનું નામ સાંભળીને કે તેને પિતાની પાસે આવતું For Private And Personal

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467