Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 831
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એ લેક આગેવાને પર મુગ્ધ બનેલી જનતાએ લેકસૂત્રને પિકાર ગગનભેદી ગરજાવ્યા. પછી પાછાં એક સામટાં બ્યુગલો વાગ્યાં. હજારે ઝંડાએ હવામાં ઉંચકાયા. અને એક મહા પ્રચંડ આલ્હાદ પર ઉંચકાતે હેય તે માઓ, ચીની લેકજનતાને આગેવાન, લેકશાહીના દિમાક જે, લેકમની પ્રશાન્ત નજર નાખતે, લેકજેહાદના લડાયક સૂત્ર જે ઊઠે. એણે સ્મિત કરીને હાથ હલાવીને લેકબાંધવતાને સલામી ભરી. પછી એણે મધ્યમાં રોપાયેલા સ્તંભ પર વિશાળ ઝંડો લહેરાવ્યો અને તેને લેકનિનાદ વચ્ચે નમન કર્યું અહોવીસ તેની એકસામટી ગર્જનાઓએ આ લેકઝંડાને સલામી દીધી. પછી માઓએ એક એક વાક્ય કરીને ચીનની નુતન લેકશાહીની જાહેરાત સંભળાવી કે, ચીનનું લોકશાહી પ્રજાસત્તાક, આખી દુનિયાના, શાંતિ અને આઝાદી ચાહક તમામ દેશ તરફ ને સૌથી પ્રથમ સોવિયટ યુનિયન અને બધા નૂતન લોકશાહી દેશ તરફ તથા તમામ શેષિત પ્રજાએ તરફ પિતાની હમદર્દી અને બિરાદરીની એકતા જાહેર કરે છે. તથા જાહેર કરે છે કે ચીનની નૂતન લેકશાહીનું સ્થાન, આંતર રાષ્ટ્રિય શાંતિ તથા લેકશાસનની છાવણીમાં છે અને જગત-શાંતિને કાયમ રાખવા માટે શાહીવાદી આક્રમણખોરી સામેના સંયુક્ત પ્રતિકાર માટે છે. વિશ્વ ઈતિહાસની વિમુક્તિને છડીધર, અબદલ, નાસેર આ પુસ્તકના કપમાં પાનપર બેઠેલી સ્ટ્રીંકસની પ્રતિમા પ્રાચીન ઈજીપની ભૂમિપર પાંચ હજાર વરસપરથી વિશ્વ ઈતિહાસને કેયડે બનીને પાંચ હજાર વરસની મુંઝવણ બનીને બેઠી હતી. આપભોગે અને અગ્નિપરિક્ષાઓના, ઈજીપ્તના જીવનના સામુદાયિક તબક્કાઓમાંથી સિંહની ગરદન પરના, મનુષ્યમાથાવાળા મેઢામાંથી, જાણે આ સ્ટ્રીંકસ પહેલે શબ્દ બોલવા માંડતી હતી. પાંચ હજાર વરસનું મૌન તૂટતું હતું. પાંચ હજાર વરસ પછી, પશુતાએ, કાયાપલટ કરી હતી, અને સંસ્કૃતિએ, આંતરરાષ્ટ્રિય કાનૂનની ન્યાયસમતાનાં, શાંતિમય સહઅસ્તિત્વવાળાં, નૂતનવિમુક્ત રાષ્ટ્રોના, બીનદરમ્યાનગીરીવાળા, સમાન સાર્વભૌમત્વને શબ્દ ઉચ્ચાર્યો હતે. આ ઉચ્ચારનું આવાહન કરતે હેય તેવા, વીતી ગયેલા સૈકાઓ પછી, વિશ્વ ઈતિહાસના આ પિતામહ દેશને, પાંચ હજાર વરસની સંસ્કૃતિના સંતાન જેવા

Loading...

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838