________________
ભાષાંતર] 'केन' भने ‘कस्मिन्' द्वार.
[૪૩૯ नणु नेगमाइवयणं पुज्जस्स तओ कहं न तत्थे व । तरस य न य तम्मि तओ धन्नं व नरस्स खेत्तम्मि ।।२९०२।। सामण्णमेत्तगाही स-पर जिए-परविसेसनिरवेक्खो । संगहनओऽभिमन्नाइ आहारे तमविसिट्टम्मि ॥२९०३।। जीवम्मि अजीवम्मि व सम्मि, परम्मि व विसेसणेऽभिन्नो । न य मेयमिच्छाइसया स नमो सामन्मेतरस ॥२९०४॥ जीवो नमो त्ति तुल्लाहिगरणयं वेइ न उ स जीवम्मि । इच्छड़ वाऽसुद्धयरो तं जीवे चेव नन्नम्मि ॥२९०५॥ उज्जुसुयमयं नाणं सद्दो किरिया च जं नमोक्कारो । होज्ज न हि सव्वहा सो मओ तदत्यंतरभूओ ॥२९०६॥ सगुणिम्मि नमोक्कारो तग्गुणओ नीलया व पत्तम्मि । इहरा गुणसंकरओ सब्वेगत्तादओ दोसा ॥२९०७॥ भिन्नाधारं पिच्छइ नणु रिउसुत्तो जहा वसइ खम्मि । दव्वं तत्थाहिगयं गुण-गुणिसंबंधचिंतेयं ।।२९०८॥ सो संमन्नइ न गुणं निययाहारं तया सयं इहरा । को दोसो जइ दव् हवेज्ज दवंतराहारं ? ॥२९०९।। जं नाणं बेय नमो सद्दाईणं न सह-किरिया वि । तेण विसेसेण तयं बज्झम्मि न तेऽनुमन्नंति ॥२९१०॥ इच्छइ अवि उज्जुसुओ किरियं पि स तेण तस्स काए वि ।
इच्छंति न सद्दनया नियमा तो तेसिं जीवम्मि ॥२९११॥ આ નમસ્કાર કઈ વસ્તુમાં હોય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં જીવાદિ આઠે ભાંગામાં કર્તાના આધારભૂત જીવાદિ બાહ્ય વસ્તુની અંદર તે હોય છે એમ નૈગમ તથા વ્યવહાર નયનો મત છે. કારણ તે નમસ્કાર જીવથી અભિન્ન હોતો નથી. જ્યાં એક જીવ કે અજીવ હોય અથવા અનેક જીવો કે અજીવો હોય, અથવા ઉભયરૂપ હોય, ત્યાં તે નમસ્કાર પણ હોય છે. (અન્યથા અભેદ ઘટી શકે નહિ.) નૈગમાદિ નયોના વચનાનુસાર નમસ્કાર પૂજ્યનો છે, તો તે તેમાં (પૂજ્યમાં) કેમ ન હોય ? નૈગમાદિ નયોના મતે નમસ્કાર પૂજ્યનો છે, એ વાત સત્ય છે, પરન્તુ તે નમસ્કાર તે પૂજ્યમાં જ હોય, એવો નિયમ નથી. કેમકે જે વસ્તુ જેના સંબંધી હોય, તે તેનો જ આધાર હોય, એવું કંઈ નથી. (અન્યથા પણ જણાય છે) જેમ ધાન્ય દેવદત્તાદિ મનુષ્યનું હોય છે, તે તેની અંદર જ નથી હોતું, પરન્તુ આધારભૂત ક્ષેત્રની અંદર હોય છે. (તેમ અહીં પણ સમજવું.) સ્વ-પરજીવાજીવાદિ વિશેષની અપેક્ષારહિત સંગ્રહનય સામાન્યમાત્રગ્રાહી હોવાથી નમસ્કારને અવિશિષ્ટ-સામાન્ય આધારમાં માને છે. (કેમકે જીવમાં યા અજીવમાં અથવા સ્વમાં કે પરમાં ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org