________________
१७
विपाकश्रुते
॥ मूलम् ॥ मियापुत्ते णं भंते ! दारए इओ कालमासे कालं किच्चा कहिं गमिहिइ ?, कर्हि उववजिहिइ ? गोयमा ! मियापुत्ते दारए वत्तीसं वालाई परमाउयं पालइत्ता कालमाते कालं किच्चा इहेब जंबुद्दीवे दीवे भारहे बाले वेयगिरिपायमूले सीहकुलंसि सीहत्ताए पञ्चायाहिह, ते णं तत्थ सीहो भविस्तइ अहम्मिए जाव साहसिए बहुं पावं जाव समजिणइ, समजिणित्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उकोले सागरोवमः दिइएसु जाव उववजिहिइ। से णं तओ अणंतरं उव्वहिता सरीसिवेसु उबवजिहिह । तत्थ णं कालं किच्चा दोच्चाए पुढवीए व्यक्ति आ-जा नहीं सकना. अतः वहीं पर गुप्तरूप से इसके खाने-पीने की पूर्ण व्यवस्था रखो, ऐसा करने से भावी संतान. स्थिर होगी और इसका भी पालन-पोषण हो जायगा। राजा की इस संमति को स्वीकृत कर, रानीने राजाके द्वारा प्रदर्शित पद्धति के अनुसार ही उस बालक की सब प्रकारकी व्यवस्था कर उसका पालन-पोषण करने लगी। श्रीवीर प्रभु गौतमस्वामी से कहते हैं कि-हे गौतम । यह तुम्हारे प्रश्न का उत्तर है, इससे तुम समान गये होंगे कि-यह मृगापुत्र पूर्वभव में बांधे हुए चिरन्तन अपने दुश्वीर्ण और दुष्प्रतिक्रान्त अशुभ पाप कर्मों का अशुभ फल भोग रहा है। सू० २० ॥ શકે તેમ નથી, તેથી ત્યાં ગુપ્તપણે તેના ખાવા-પીવાની પૂરી વ્યવસ્થા રાખે અને તે પ્રમાણે કરવાથી ભાવી સંતાન પણ સ્થિર થશે. અને આ બાળકનું પણ પાનપષણ થઈ જશે. રાજની આ પ્રકારની સંમતિને સ્વીકાર કરીને રાજ બતાવેલી પદ્ધતિ પ્રમાણે જ તે બાળક માટે રાણી તમામ પ્રકારની ગોઠવણ કરીને પાલન-પોષણ કરવા લાગી. ટીવીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! આ પ્રમાણે તમારા પ્રકારે ઉત્તર છે. આ ઉપરથી તમે સમજી ગયા હો કે-આ મૃગાપુત્ર પૂર્વભવમાં બધેકા ચિરાન-પુરાતન પિતાના દુર્ણ અને દુષ્પતિદાન અશુભ પાપકર્મોનું અશુભ
लागवी रह्यो छे. (५. २०)