Book Title: Vidhyarthi Satradi Bruhat Atichar Author(s): Chinubhai G Shah Publisher: Chinubhai G Shah View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિચય જૈન સંપ્રદાયમાં પ્રતિક્રમણુવિધિ નામની એક પ્રક્રિયા છે. પોતાના ચાલુ નિત્ય | જીવનમાં થતા દેશોની આલોચના કરવી અને એવા દે ફરી ફરીને ન થાય એ માટે | મનને આગ્રહ કેળવે અને જેને અવિનય કે અપરાધ થયો હોય તે સર્વની મનથી ક્ષમા માંગવી, એ આ પ્રતિક્રમણુવિધિને આશય છે. આ પ્રતિક્રમણ સવારે તેમ જ સાંજે પણ કરવામાં આવે છે. દર પખવાડીએ અને ચાતુર્માસે આ પ્રતિકમણ જરા વિસ્તારથી અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36