Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Ar
版
www.kobatirth.org
野 n 甄 卐 野
અથ શ્રી વિદ્યાથી સત્રાદિ બૃહતુ
અતિચાર
師
ב
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ચીનુભાઈ ગી. શાહુ
版 5 品
U2
חב!
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
@ ER
છે UિN
કે ૮૦
2 -
૦ તત્ર પ્રથમ કોલેજ દ્રવ્ય : લાયબ્રેરી તણાં પુસ્તકનાં પ્રતિદાન દીધાં નહીં.
દીધાં તે મેડાં દીધાં.... ૦ ઈય સમિતિ; તે પીરિયડના આરંભે, મધ્ય, અંતે એમ ત્રિકાળે સહંસા, ' ધ્યાનની પ્રમત્તમ પ્રમત્ત એ વિધા સ્થિતિમાં ગમનાગમને કન્યા પ્રધાન અન્ય
દ્રવ્યેા સાથે અથડાઈ પડા, સ્પર્શ પશુ માં રાચે...._ છે એક કન્યકાના લટકતે પુ છ3 પુનરી કન્યાકનું' પુછડું' સાંધ્યું, ભેગુ' કયું", ખાંધ્યું.' ૦ અનેરાનાં તેલ બ્રિલિયન્ટાઈન, સ્ના, પાવડર આદિના માકળે હાથે વિલેપન કીધાં. 0 પાઠ ભણુતે છતે રૂપ તેરા મસ્તાના; પ્યાર મેરા દીવાના; ” આદિ ગાણાં
ટાણાં મેથે...
Aઈ રે 2
w ? A
પિf
શીf
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત
અતિચાર
ચીનુભાઈ ગી. શાહ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક
ચીનુભાઈ ગી શાહ ૨૪, સહજીવન સોસાયટી ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩
પ્રથમ આવૃત્તિ એકટ, ૧૯૪૪ પ્રત ૧૦૦૦ બીજી આવૃત્તિ સટેંબર ૧૯૭૩ પ્રત ૨૦૦૦
કિંમત co-૮૦ મુદ્રક, ચીનુભાઈ બી. શાહ ચીનુભાઈ મેહનલાલ શાહે સુરેખ મુદ્રણ ૧૩૫૭/૩ સલાપસ રે અમદાવાદ-૧
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે બોલ
પહેલી આવૃત્તિ અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર” “ પ્રબુદ્ધ જૈન” માં પ્રસિદ્ધ થયા પછી કેટલાક મિત્રો એની માગણી કર્યા કરતા હતા એટલે એક નાની પુસ્તિકાના સ્વરૂપે તમારી સમક્ષ મૂકું છું.
આ અતિચાર વિષે શ્રી પરમાનંદભાઈ એ પિતે આપેલ પરિચયમાં પુરતી સમજતી આપી જ છે એટલે હું કાંઈ ઉમેરત નથી.
ચીનુભાઈ ગી. શાહ વિલેપાલે, મુંબઈ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી આવૃત્તિ
આ નાની પુસ્તિકાની પહેલી આવૃત્તિ એકટાખર ૧૯૪૪માં છાપી ત્યારે એના અહાળા પ્રચાર કરવાના પ્રયાસ કરવા ધારેલે નહિ પરંતુ આપમેળે જ જેમ જેમ લેાકેાના ધ્યાન પર આવી કાઈ રચનાની જાણ થઈ ત્યારે ‘ અતિચાર ’ ની નકલેા ખૂટી પડી અને કેટલાક વર્ષોથી એને ફ્રી છપાવીને લેાકાને તે મળી શકે તેવી ગેાઢવણુ કરવા અવારનવાર મિત્ર તેમ જ મને મીજી રીતે ન ઓળખનારાઓ લખતા રહ્યા. તેમ છતાં આ કામ ઠીક ઠીક ઠેલાતુ રહ્યું. આજે સુર્યેાગ પ્રાપ્ત થતાં જનતા સમક્ષ “અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર 'ની આ ખીજી આવૃત્તિ મૂકતાં આનંદ અનુભવું છું.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વેળા આના મૂળ પાઠમાં અત્ર તત્ર થોડાક શાબ્દિક ફેરફારો કર્યા છે. ઉપરાંત કેટલાક અતિચારો (સંલેષણ આદિ) સર્વથા રહી ગયા હતા તે નવેસરથી રચીને આ પાઠમાં ઉમેરી દીધા છે તે સહજ. બસ તે હવે તમે સો નિરંતરાય “ અતિચાર ' માણી શકે એ દૃષ્ટિએ હું હઠી જાઉં છું.. ૨૪, સહજીવન સોસાયટી
ચીનુભાઈ ગી શાહ ઉમાનપુરા, અમદાવાદ-૧૩
તા. ૮-૮-૧૯૭૩
મારા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચય
જૈન સંપ્રદાયમાં પ્રતિક્રમણુવિધિ નામની એક પ્રક્રિયા છે. પોતાના ચાલુ નિત્ય | જીવનમાં થતા દેશોની આલોચના કરવી અને એવા દે ફરી ફરીને ન થાય એ માટે | મનને આગ્રહ કેળવે અને જેને અવિનય કે અપરાધ થયો હોય તે સર્વની મનથી ક્ષમા માંગવી, એ આ પ્રતિક્રમણુવિધિને આશય છે. આ પ્રતિક્રમણ સવારે તેમ જ સાંજે પણ કરવામાં આવે છે. દર પખવાડીએ અને ચાતુર્માસે આ પ્રતિકમણ જરા વિસ્તારથી અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ET
દર વર્ષે એક દિવસ કે જેને સંવત્સરી પર્વ કહેવામાં આવે છે ત્યારે ઘણા વિસ્તારથી કરવામાં આવે છે. ચાલુ પ્રતિક્રમણ ન કરતા હોય તેવા જૈને પણ આ સામુદાયિક સાંવત્સરિક પ્રતિકમણુમાં તે જરુર સામેલ થાય છે. પ્રસ્તુત પ્રતિક્રમણમાં એક અતિચાર વિધિ આવે છે અને તેમાં ચાલુ જીવનમાં થતાં જુદી જુદી કક્ષાનાં નાનાં મોટાં પાપોની ગણના કરવામાં આવે છે અને એ પ્રત્યેક ગણનાને છેડે મિચ્છામિ દુક-fમયા મે ટુકતમુમારું પાપ મિથ્યા થાઓ-એમ બેલવામાં આવે છે. આજના જૈન વિદ્યાગૃહમાં રહેતા એક વિદ્યાર્થીના જીવનને અનુલક્ષીને ઉપર જણાવેલ અતિચારવિધિની નકલ રૂપે દરેક સત્રના અંતે વિદ્યાથીએ કહેવા ચોગ્ય અતિચારની શ્રી ચીનુભાઈએ રચના કરી છે. જેને El મર્મ સામાન્યતઃ સી જૈન અને ખાસ કરીને વેતાંબર મૂર્તિપૂજક વિભાગના જૈને વધારે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરળતાથી જાણી તેમ જ માણી શકશે. સંવત્સરી પ્રતિક્રમણમાં રૂઢ થયેલા બૃહત અતિચારની અંગ્રેજીમાં જેને પેરેડી–હાસ્યોત્પાદક કટાક્ષયુક્ત અનુકૃતિ-કહે છે તેવી આ એક પેરેડી છે.
પરમાનંદ કુંવરજી કાપડિયા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ શ્રી વિદ્યાર્થી સત્રાદિ બૃહત્ અતિચાર
નામિ દંસણુમિ અ, ચરણુમિ તવંમિ તહય વિરિયંમિ | આયારણું, આયારો, ઈઅ Ei એ પંચહા ભણિઓ ! ૧ છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ સુમ બાદર, જાણતાં Bin અજાણતાં હુએ હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડમ ને ૧
E
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર -કાલે વહુએ બહુમાણે, વહાણે તહ અ નિખ્તવણે વંજણ અત્થ તદુભએ અવિહે નાણમાયા છે ૧ જ્ઞાન કાળ વેળા ભર્યો નહિ, અકાળે ભ, અડધે લેકચરે આગમન નિગમન કીધાં. પ્રોફેસર ફેલે આદિ ગુરૂ વગે વિનયહીન બહુમાનહીન વર્યો. અનેરાં સ્ટડટસ સહ ગુરૂવર્ગ અંગે તું તાં કરી વાત કરી. અનેરાં કહે ભણી અને ગુરૂ કહ્યો. કગુરૂ કહેતાં અનેરી કેલેજના પ્રોફેસરે પરીક્ષા અંગે આપેલી ટીપ્સ વાંચી. સ્વગુરૂની ખસહણ કીધી, પાઠ કડો કહ્યો, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં. અધ્યયન વેળાયે ધ્યાન થકી ચળ્યા. કુધ્યાન કીધાં, સુધ્યાન દીધાં નહિ. હોટલ જ્ઞાન, નાટક જ્ઞાન, વ્યસન જ્ઞાન, મસ્તી જ્ઞાન એ ચતુર્વિધ જ્ઞાન તણી અસદુહણ કીધી, હ, વિત કર્યો, અન્યથા પ્રરૂપણું કીધી. જ્ઞાનાચાર વિષઈએ અનરા જે કોઈ
૧૦
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિચાર સત્ર દિવસમાંહિ......... ૨
દર્શનાચારે આઠ અતિચાર–નિસંકિય, નર્કખિયઃ નિષ્યિ તિગિચ્છા અમૂઢ | દીઠ્ઠીઅ, ઉવવુડ થિરીકરણે, વછલ ભાવણે અફલા કોલેજ, ગુરૂ, જ્ઞાન તણે વિષે - નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે. સત્રે સ વિલ્સન, એલિફન્સ્ટન કીધાં. છતી શક્તિએ એનસ લીધાં નહિ લઈને છોડયાં. રાખીને તે અંગે વાંચે ભયે નહિ, ET યેયથી ચૂત થો. ડોકટરાર્થે સાયન્સ લીધું. ફર્સ્ટ કલાસ તણે અભાવે, વિકપ કોલેજ તણે ક્ષેત્રે લાંચ રૂશ્વતાદિની એગ્ય ગોઠવણ ન કરી શકવાના કારણે B.Sc.ના કેર્સ કીધા ER અને વકીલ થયા. ચાર દ્રવ્ય પ્રજ્ઞાપરાધે વિણામ્યાં. તત્ર પ્રથમ દ્રવ્ય કોલેજ દ્રવ્યઃ લાયબ્રેરી
US
UT
UિT
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
uc
તણાં પુસ્તકનાં પ્રતિદાન દીધાં નાહ, દીધાં તે મોડા દીધાં, સાર સંભાળ લીધી નહિ. ચોક, સ્ટેશનરી આદિ દ્રવ્યે લાગ જોઈ ખીચવ્યાં. બીજે શ્રી ગુરૂ દ્રવ્યઃ ગુરૂ અથવા અનેરા વડીલની પ્રરૂપેલી નોટસાદિ ગ્રહીત્યા પ્રતિક્રમી નહિ. વાતે ચઢાવી પેપરાદિના ફેડી કર્મ તરફ પ્રેર્યા. ત્રીજે ચેાથે શ્રી જ્ઞાન, સહાધ્યાયીનાં દ્રવ્યેના અતિચાર કીધા, કરાવ્યા, કરતાં પ્રત્યે અનુમોઘ. નિશ્વિતિગિચ્છા પ્રોફેસર ફેલે આદિનાં મલીન ગાત્ર, વસ્ત્ર દેખી
ગં છા નિપજાવી. ટાઈ તણાં ખાટાં નોટ દેખી હસ્યો. નીચા કેટ, ઊંચાં સાંકડાં પેન્ટને હસ્ય. અન્યથા પ્રરૂપણ કીધી અમૃદ્ધ દિઠ્ઠી: અન્ય કોલેજની રમતગમત જ્ઞાન દેખી મુહદષ્ટિપણું કીધું. બાપ તણે ઉસે અપટુડેટ રહી મહાલ્યો. પભાવણે સ્વકેલેજની પ્રભાવના ન કીધી. કોલેજ તણે કેમ્પાઉન્ડે ધુમ્રપાન કીધાં. પૌષધશાળા કહેતાં કલાસમાં મટકા
UR
૧૨
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BE
ફગા લાવી ધડાકા કીધા. બેટાં-રમવાનાં-દેડકાં પ્રમુખ જીને પગ નીચે રાખી ડ્રાંઉં ડ અવાજે કીધાં. દર્શનાચાર વિષઈઓ અને રે જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ .. ૩
1
ST
SH
ચારિત્રાચારે આઠ અતિચાર -પણિહાણ જોગજુત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં એસ ચરિત્તાયા, અઠ્ઠાવહ હેઈ નાયો- ૧ ઈર્યાસમિતિ–તે પીરિયડના આરંભે, મળે, અંતે એમ ત્રિકાળે, સહસા, ધ્યાનની પ્રમત્ત-અપ્રમત્ત એમ દ્વિધા સ્થિતિમાં, ગમનાગમને કન્યાપ્રધાન અન્ય દ્રવ્ય સાથે અથડાઈ પડ, સ્પર્શાસ્પર્શમાં રા. ભાષાસમિતિઃ તે ચાલુ કલાસે ગડબડ કરી. એષણ સમિતિ. ચાહ, પાણી, ફેન્ટા, કે કાકેલા EF આદિ અણુસૂઝતાં લીધાં. આદાનભંડ-મત્તનિક ખેવણ સમિતિઃ કન્યાના reserved આસન
માં
|
૧૩
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર અણુપૂજ્યે, અણુપુયે, અણુપડિલેહે બેઠો. પરિષ્ઠાપનિકા સમિતિઃ છતી મુતરડીએ સ્નાનાગારે મૂત્રાદિ પરઢળ્યાં. મનેાગુપ્તિઃ પ્રેયસીના પત્રના અભાવે ચાલુ ક્લાસે આત, રૌદ્ર ધ્યાન ક્યાયાં. વચનગુપ્તિ ચાલુ કલાસે પ્રેાસરે નીચું આડું જોતે છતે ખખાળા કર્યા. કાયગુપ્તિઃ ચાલુ ક્લાસે ગમનાગમન કીધાં. એ અષ્ટ પ્રવચનમાતા, સ્કેલર તણે ધર્મ સદૈવ અને સામાન્ય તણે ધમે working hours માં રૂડી પેરે પાળ્યાં નહિ, ખંડા વિરાધના હૂઈ. ચારિત્રાચાર વિષષ્ટએ અનેરો જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ....જા
વિષેશતઃ વિદ્યાથી તળે ધર્મે શ્રી સમ્યકૃત્વ મૂલ ખાર વ્રત તણા સિત્તેર અતિચારઃ
૧૪
For Private And Personal Use Only
UC
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
ની
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત પાંચ અતિચારઃ રામા ઘાટી, સુપ્રિટેન્ડેન્ટ, ભૈયા પ્રમુખ નોકર વગે રીસવશે ગાઢ ઘાવ ઘા. અધિક કામ કરાવ્યાં. આઠમ ચૌદસે લાલ ચટણી જઈ મોઢું બગાડ્યું. લીલેરી તણી વાંછના કીધી. જીવરક્ષા રૂડી ન કીધી અણગળ પાછું વાવયું, રૂડી જયણ ન કીધી. શરીરાદિમાં લઠ્ઠત્વ આણવા ઇંડાં, આશ્લેટ કોડ લીવર આદિ અભક્ષ્ય ચીજોનું સેવન કીધું. વંદા, માંકડ આદિનાં ઇંડાં વિદ્યાં. પલંગમાં માંકડ તણે ઉપદ્રવ થવા દીધું. છતે ખાટલા તડકે નાંખ્યા, ઝાટક્યા. અનાર્ય બુદ્ધિ અને કારખાને ઉત્પન્ન સ્ટવ ઘાસતેલાદિથી માંકડ પ્રમુખ જીવોને સેકયા, પલાળ્યા, ડુબાડયા. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ... ૫
Sl
ET
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SR
UE
UR
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચારઃ કેલેજ તણે ક્ષેત્રે ખોટાં બહાનાં કાઢી ! છૂટી મેળવી. અનેરાંની ગેરહાજરીમાં પોતે હાજરી પુરાવી. પ્રિયજન સહ હોટલ મેટીનીને ભેગ પામવા શરીરાદિના નાના મોટા રોગનાં બહાનાં કાઢી છૂટી મેળવી. મટકી રજા મેળવવા સ્વગૃહાત માંદગીના ખોટા તાર તંબૂરા કરાવ્યા. ડોકટર તણાં ખોટાં સરટિફિકેટ આણ્યાં. અત્ર વિદ્યાલય તણે ક્ષેત્રે સુપરને થાપ આપી નટ નટી પ્રમુખ જ કામ કરતાં હોય તેવે સ્થળે વિચર્યા. પ્રત્યાગમને રામા, ભૈયા પ્રમુખ નકર વર્ગને ફેડ. સંવત્સરી તણે મહાપર્વે વિદ્યાલય તણે રસોડે ઈંગાલ કર્મ કહેતાં રાંધણ પ્રધાન ક્રિયાઓ બંધ હોવાથી રામભરોસે હોટલને આશરે સેવ્ય, સેવરાવ્યું. આઠમ ચૌદસે લીલેરી જાણવા છતાં સુકી ભાજી આરોગી, સિનેમા, હોટલ પ્રમુખ મોજમજા માણવા બાપાદિ વડિલે કર્લ્ડ
UR
En
T
ST
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
16
I
પુસ્તક ખરીદાદિ અનેરાં મ્હાનાં કાઢી ધનપાર્જન કીધું. પૂજાદિ ન કીધે છતે ચોપડે નામે લખ્યું, લખાયું. અનેરાં મટકાં નિયમ તોડી મટકું જ હું બોલ્યા. બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ... ૬
US
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત પાંચ અતિચારઃ અત્ર કોલેજ તણે ક્ષેત્રે કન્યકાની પાછલી બેન્ચે આસન પ્રસ્થાપી અંબાડા તણું ફૂલ સીક્ત કરી કાઢયાં, સૂધ્યાં. ની એક કન્યકાના લટકતે પુંછડે અનેરી કન્યકાનું પૂછડું સાંધ્યું, ભેગું કર્યું, બાંધ્યું. લટક્તા લાંબા ચોટલા તણું છેડા કાપી મટકું પાપ કર્યું. જાયે અજાણ્ય અદત્ત દિલનું મટકુ દાન લીધું. સ્કોલરશીપ ગ્રહણ સમયે તાંબર, દીગમ્બરના ભેદ વિસાર્યા. અનેરો હોવા
UE.
૧૭
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
છતાં અને રે કહી admission, સ્કોલરશીપ પુસ્તકાદિના બેટા લાભ મેળવ્યા. કોલેજ વિદ્યાલયના કલાર્કને ફીએ ભૂલવ્યા. મોદી, હોટલ, પાનવાલા આદિનાં બીલ ભુલાવ્યાં, ઓળવ્યાં. કહિને લેખે પલેખે ભુલાવ્યા. કલબ તણું મેનેજર બની ખોટ ભાવ, બીલ બનાવી સૂટાદિ વસ્ત્રોનાં પરિધાન કીધાં, અનેરાની ગેરહાજરીનો લાભ લઈ, અનેરાનાં તેલ, બ્રિલિયન્ટાઈન, સ્ને, પાવડર આદિના મકળે હાથે વિલેપન કીધાં. ખેડ, કાંસકા, કાંસકી, ચાટલાં, ટુથપેસ્ટ, દુવિધા બ્રેસ-ટુથ અને પિલીશ, ત્રિવિધ લેખિની-હોલ્ડર, ફાઉન્ટન, પેન્સીલ પ્રમુખ અદકી વસ્તુઓ એળવી લીધી, ખીસવી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈએ અનેરો જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ.. છi
ચાથે સ્વદારાસતષ, પરસ્ત્રી ગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર:–અપરિગ્રહિયા કહેતાં
S
T
UDA
૧૮
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં
|
lisી પર છતે કુમારિકાથી વાત ગોપવી, પક્ષપણે લગ્નની આશા સેવડાવી. ઉત્તર અનેરા
કુમારે નક્કી કરેલ કુમારી સાથે લાગણી તણાં વહેણુ છૂટાં મૂકી પ્રણયત્રિકોણે ઉત્પન્ન કીધા. અણુંગઃ સ્વપ્નદોષ, હસ્તદોષ, મનદેાષ થયેક કર્યો. વાંછ. વિવાહઃ પિતાનાં સિવાયનાં ભાઈબંધ બહેનપણીઓનાં વિવાહ કીધાં, ભગયાં. કેટ તેણે ક્ષેત્રે સાક્ષી બન્યા. આર્યસમાજ પ્રધાન સંસ્થાઓમાં કન્યાદાન દીધાં, જોડકાં વખાણ્યાં. તિબ્ધ અનુરાગઃ સ્વદારે અણગમ્ય ગમન કીધાં. પેસરી, નિરોધ પ્રધાન સંતતિ નિયમનના ઉપાયો કીધા. મળવા, મુકવા વિષે તીવ્ર અનુરાગ કીધે. શનિ, રવિ અનેરી રજાઓમાં કોલેજ તણે દ્વારે મળ્યાં. પ્રિયજને દુરે ઉપસ્થિત પત્રાદિના અભાવે વ્યાકુળતા દાખવી. અતિક્રમ, વ્યતિક્રમ અતિચાર, અનાચાર સહ સ્વપ્નાંતરે હુબા. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, કન્યકાશું
| UT
UR
૧૯
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sણ હાંસુ કીધું. ચોથે સ્વદારા, સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ પણ અતિચાર સત્ર દિવસમાંહિ..૮
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચારઃ ચોપડા, ચેપડી, ટેબલ, ખુરશી, પન્ન ખાટલા, એશીકાં, ચટાઈ ચાદર એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મુછ લગે સંક્ષેપ ન કીધો. વૃદ્ધિ થતાં પાર્ટનર તણે લેખે કીધે. માતા, પિતા, સ્ત્રી તણે પૈસે માસિક ખર્ચ ઉલંધ્યાં. પાં મે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ.......
છ દિપરિમાણ વ્રતે પાંચ અતિચારઃ ઉર્વ દિશિ, અર્ધ દિશિ, તિર્યંગ દિશિએ
E
=
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T]
ચાલુ ટમેં ઘર માથેરાન પ્રમુખ સ્થળે એ ગમનાગમન કીધાં. પાઠવણી કહેતાં અનેરી કોલેજની નટસ આદિ મંગાવ્યાં. વર્ષાકાળે પાલવા, એલિફન્ટા આદિ સ્થળે એ વહાણ
વ્યવસાય કીધો. છઠે દિમ્ પરિમાણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ .....?
S]
BET
સામે ભેગે પગ વિરમણ વ્રતે ભેજનાશ્રયી અને કર્મતિ મળી પંદર અતિચાર-દ્વય ટકે ભજન કરતે છતે, કાતરી, સળી, ગુજરાતી દક્ષિણ એવં દ્વિધા ચેવડો, બટાટા પૌંઆ, વડા, શક્કર પેણું, ઈડલી, ધસા, સૂકીભાજી, પાતલભાજી, બુંદી ખારી ગળી, પાંઉ, મસ્કાબારી, ચા, મમરા, ભૂસું આદિ દ્રાને અનુક્રમે તેમ જ વગર કમે
[
|
E
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં
આરેગ્યા, ચાવ્યા, વાગે ન્યા. હોટલમાં શાહ, દૂધ આદિ પ્રવાહી પદાર્થો વિષે આવેલા કીડી, મકડી, માખી પ્રમુખ ભવ્ય છે જેવા છતાં કાઢીને પી ગયા. અન્ય વેળાએ કીડી, મકેડી, માખી તણાં અંગે પાંગની ઉપેક્ષા કરી ચાહ આદિનું સેવન કીધું. સૂરજ આથમે રાત્રિ વેળાએ વાળું કીધું. બાણ બક્ષીસ આદિના પ્રભાવે કરી રામ રયાએ તે અંગે આંખ આડા કાન કીધા. દિવસ વિણ ઉગે શિરાવ્યા. એવં રાત્રિના પ્રથમ પહોરમાં દૂધના સંધરા કીધા. તે તણે એથે પહોરે ચાહ બનાવી ઉપગ કીધો નિભાડા પચાવ્યા. એવં પાંચ પચ્ચીસ મિત્રો માટે ચાહના તપેલા ચઢાવ્યા. અણુશધ્યા સ્ટવ સંધૂક્યા, સળગાવ્યા. ચાહ, દૂધ, ખાંડ તણું ભાજન ઉઘાડાં મૂક્યાં, તે માંહી માખી, કુંતિ, ઉંદર, ગિરોળી પડી, કીડી ચઢી તેની જાણ ન કીધી, સાતમે ભેગો પગ
UT
ll
UT
|
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ........... ૧૧
આઠમે અનર્થ દંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર-વિટ, ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ ટાણે મુખારવિંદે ઉર્ફે ડાચે દિવેલ પીધા તણા ભાવ આયા, શનિ, રવિ તથા અનેરે મહાપર્વે વાંચવા લખવા તણું નિયમ ઉલંધ્યા. ચોપાટી, પાલવા કીધાં નહિ. સંવત્સરી તણે મહાપર્વે જૂગટે રમ્યા. અતિ નિદ્રા, અ૫ નિદ્રા કીધી. નિદ્રાકાળ બદલે, બપોરે ઘેર્યા, રાશિએ હીરા પારખ્યા–એવું કહે માથે વાંચવા લખવાની ચેષ્ટા કીધી. રાગદ્વેષ લગે એકને સ્કોલરશીપ વાંછી, અન્યને નાસીપાસી, દુડી-તોડી ઈરછી, આઠમે અનર્થ દંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કોઈ અતિચાર સત્ર
૨૩
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસમાંહિ........૧૨
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર-નિયમ લઈ અધ્યયને બેઠે છતે મન અહીં તહીં ભટકયું. કુવિચાર કીધે. છતી વેળાએ પાઠ ન ભ. પાઠ ભણતે છતે “રૂપ તેરા મસ્તાના; પ્યાર મેરા દીવાના, આદિ ગાણું ફટાણું બોલ્યો, નિદ્રાસન કીધાં, ઝોકાં ખાધાં પુસ્તક ભેંય ભેગાં થયાં. પાઠ ભણુ મૂકો. વાત, વિકથા પ્રેમી તણી ચિંતા કીધી. નવમે સામાયિક વ્રત વિષઈએ અનેરો જે કે અતિચાર સત્ર દિવસમાંહિ.....૧૩
દશમે દેશાવગાસિક વ્રત પાંચ અતિચાર -આણવો, પેસવણે. નિયમિત ખાલીમાંથી થતી બારીએથી હેટ ઉતારી ભૂંસા પ્રમુખ ખાવાનું ખેંચ્યું. આપણુ કહે થકી તેની કિંમત
૨૪
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
LC
E
..
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડવી અથવા રૂપ તેખાડી, તાળી પાડી, સાદ કરી હોટલમાં ખાવા પીવા તણા આર આપ્યા. દશમે દેશાવગાસિક વ્રત વિષઇએ અને જે કેાઈ દિવસમાંહિ........।૧૪।
અતિચાર સત્ર
અગિયારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચારઃ—સથારૂચ્ચારવિહિઃ દિવસ યા રાત્રિ તણી કાઈ પણ ઘડીએ સૂતાં, બેસતાં, ઝેકતાં, લાંબે ટાંટીએ વાંચતાં, ચાદર અણુપાથરે પથારી તણું ઉપયાગ કીધો. પગ પ્રમુખ મલીન ગાત્રા અણુધાયે સંથારે પડતુ મેલ્યુ મલ-મૂત્રાદિનાં મેટકાં વિસર્જન કરી લશ ખેંચી નહિ, થુંક-શ્ર્લેષ્માદિનાં અદકાં વિસર્જન ચાલી ફૂટપાથે કીધાં. અને પૌષધશાળા એટલે કલાસમાંહી પેસતાં “નિસ્સીહિ”
૫
For Private And Personal Use Only
an
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ST .
એd May I come in sir ?? નીસરતાં “આવસ્સહિ” “May I go ut sir ?? !! આદિ વાએ કરી શિષ્ટાચાર રૂડી પરે પા નહિ. પરીક્ષા છતે કલાસ attend કીધો નહિ. સંવત્સરી તણે મહાપ વ્રતવાસ વિના અત્તરવાયણ, પારણું કીધાં. કાનન, કાયદા તણી:દ્રષ્ટિએ ઉપવાસ કરી, “પુરહિત કે પેલિટને સુધા-શાંતિ કરી, કરાવી. તત્ર બટાટા પ્રમુખ કંદમૂળ આદિ અભક્ષ્ય ચીજોનું સેવન કીધું, કરાવ્યું. અગિયારમે પૌષધપવાસ વ્રત વિષઈએ અનેરો જે કઈ અતિચાર સત્ર | દિવસમાંહિ...પા
SR
|
આરએ અતિથિસંવિભાગ વ્રતે પાંચ અતિચાર: સચિને નિખિવઃ રાત્રીની વધી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટી ચાહ સકળ ચાહના ગરાડીને ધરી, પાઈ, ઢીંચાઈ: પિહિણેઃ મહેમાન પરાણે આળે ન છતે, ચાહ આદિ પેય તૈયાર હોવા છતાં ગેપવી રાખી, એગ્ય સત્કાર ન કીધે, વવસઃ ચાહ આદિ નહિ પાવાની દાનતે કલબ તણે છતે મેઅરે, મહેમાન સમીપ નનને ભ. મછરેઃ ગુંદરિયા, ચીટકણિયા પ્રધાન ભૂખડીબારનાં સ્વાગત બળતે મને બબડાટ કરી કીધાં. કાલાઈન્કમાણે હટલાદિના કાળ અણુશરૂ થયે વા વ્યતીત થયે મિત્રો નોતર્યો. બારમે અતિથિ સંવિભાગ વત વિષઈએ અનેરો જે કઈ અતિચાર સૂત્ર ) દિવસમાંહિ.....૧દા
Bતા.
સલેષણ તણા પાંચ અતિચાર - ઈહલેએ પરાએ ઈહલોગાસંસષ્પગે-ઈ
LG
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|_| લોકે આ લોકમાં સરસ્વતી પૂજનના પ્રભાવ લગે એવં વિષ્ણુ વચ્ચે ફર્સ્ટ કલાસ મન
વાંછો. પરલેકે કહેતાં કેલેજ છોડયે સંસારમાં પડતે છતે મોટા વેપારી, પ્રોફેસર, શેઠ શેઠિયા, મિનિસ્ટર તણી પદવી વાંછી, જીવિઆસંસપગે; પાસ થયે પણ ભણતરનાં સાતત્ય વાંછયાં અને મરણસંસપોગે : નપાસ થયે કલેજ ત્યાગ અને વેપાર વાણિય વાંછયાં. કામગાસંસપઓગે : ચાલુ કલેજે અઠવાડિયે સામાન્ય માંગણીએ કરીને ત્રણ વાર અને ખાસ માગણી કરીને પાંચ વાર સિનેમા-નાટક પ્રતિ ગમનાગમન વાંચ્યાં. સંલેષણા વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસ માંહિ. ૧છા
તપાચારના બા૨ ભેદ: છ બાહ્ય, છ અત્યંતર, અસણઃ પરીક્ષા અદરે ઉપસ્થિત
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકધારાં સતત વાચન છતી શકિતએ કીધાં નહિં. ઉદરી વતઃ તે પરીક્ષા-હાલ સમીપે પહોચતે છતે પણ અકરાંતિયા કરી ભર્યો. વૃત્તિસંક્ષેપ રસત્યાગઃ નાટક, હોટેલ,
સિનેમા પ્રધાન રસ વસ્તુઓને સર્વથા ત્યાગ ન કીધો, સંક્ષેપ ન કીધે. કાયકલેશ | વહેલી સવારે પથારી ત્યાગાદિનાં કષ્ટ સહન કર્યા નહિ. સંલીનતાઃ એક પાટલી પર
બેઠે છતે આગલી પાટલી પર પાકમળ કહેતાં ટાંટિયા લંબાવ્યા. મોડા ઊઠી દાતણ, દાઢી, સ્નાનાદિ નિત્યકર્મ વિચાર્યા. બાહ્ય તપ વિષઈએ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ...૧૮
અત્યંતર તપઃપાયછિત્ત વિષ્ણુએ નિયમ તોડયે તે ગુરૂ પ્રમુખ વડીલે કહે
૨૯
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ב
www.kobatirth.org
આલેાયણા ન લીધી. જ્ઞાન, ગુરૂ, આમામેટર પ્રત્યે વિનય સાચવ્યે નહિ. પાર્ટનર, ભાઈબંધ, ગુરૂ આદિનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવત્તના, અનુપેક્ષા, ધકથા એ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. કાલેજ ધ્યાન, વિદ્યાલય ધ્યાન ન ક્યાયાં. નાટક ધ્યાન, હોટેલ ધ્યાન ધ્યાયાં. અભ્યંતર તપ વિષઈ આ અનેરા જે કાઈ અતિચાર સત્ર દિવસમાંહિ..........૧૯ા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર્યાચારના ત્રણ અતિચારઃ-અણુિગુહિય ખલવીરિએઃ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ એ ચતુિંધ સ્વ-પર કૃત્યાને વિષે મન, વચન, કાયાતણું હતુ. મળ, વીય ગેાપાળ્યુ. સલામ, જય જય, શેકહેન્ડ રૂડી પેરે કીધાં નહિ. કલાસમાં અન્યચિત્તે નિરાદરપણે બેઠા. સમય પૂરા ન થયે છતે કલાસમાંથી ઘર આદિ સ્થળાએ પડિકમણુ કીધુ. વીર્યાચાર
30
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષઈએ અને
જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ..૨
T
1
નાણુઈઅ ૫ઈવય, સમસંલેહણ પણ પન્નર કમેસુ છે બારસ તપ વિરિઅતિગ, ચલબ્ધીસંસય અઈયારા | પડિસિદ્ધાનું કરશે : પ્રતિષેધ એવં ન કરવા ચોગ્ય ક્રિયાઓ પ્રોફેસર ગૃહપતિ આદિનાં અપમાન-ટિખળ-મશ્કરી-કીધાં તેમજ કરવા ગ્ય ક્રિયા— પૂજાદિ ન કરતે છતે કર્યાની સહી પણ– ન કીધી. ઊંટના અઢારે વાંકા એ ન્યાયે પત્થરમારણુ; કાચાપણું; સ્ટ્રાઈક પાડયું; વિચિત્ર વેશભૂષા ધારણ; અંગોપાંગ ઉઘાડણ પુસ્તક બંધ; પેપર ફડણુ ફી પુસ્તકાદિ માટેનાં નાણાનું સિનેમાદિ ભેગે પગમાં બલિદાન; ચાલુ વગે પલાયન પરિક્ષા સમયે આપણા બદલે બીજાનું પ્રસ્થાપનં; આદિ અઢારે
૩૧
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
品
www.kobatirth.org
પાપસ્થાન કીધાં, કરાવ્યાં, કરતાંને અનુમેળ્યાં હોયઃ દિનનૃત્ય, દાતળુ, દાઢી, સ્નાન ન કીધાં અનેરૂ જે કાંઈ ગુરુ આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું હાય; અનુમેધું હોય. એ ચિહું કહેતા ચારે પ્રકારમાંહિ અનેરા જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ સુક્ષ્મ બાદર, જાણતાં અજાશુતાં હુઆ હાય તે વિટ્ટુ મને, વચને કાયાયે કરી મિચ્છામિ દુક્કડં ॥ ૨૧ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવકારે વિદ્યાથી તળે ધર્મે શ્રી સમકિત મૂલ ખાર મતના એસે અઢાર અતિચાર માંહિ અનેરા જે કેાઈ અતિચાર સત્ર દિવસમાંહિ જાણતાં અજાણુતાં હુએ ઢાય, તે વહુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ્.....રા
॥ ઇતિશ્રી ચીનુભાઈ ગી. શાહુ વિરચિત વિદ્યાથી સત્રાહિ બૃહત્ અતિચાર સમાપ્ત: u
૩૨
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DIF
છે
૦ સંવત્સરી તો મહાપર્વ વિદ્યાલય તણે રસોડે ઈગાલ કમ કહેતાં રાંધણુ પ્રધાન | ક્રિયાઓ ખધ હોવાથી કે રામભરોસે હોટલ ” નો આશરે સેન્ચો, સેવરાવ્યો. ૦ આઠમ ચૌદસે લીલોતરી જાણવા છતાં ૮૪ સૂકીભાજી ” અરેગી.... ૦ સ્કોલરશીપ ગ્રહણ સમયે શ્વેતાંબર, દીગ'બરના ભેદ વિસાય.... ૦ કલબ તણા મેનેજર બની ખાટા ભાવ, ખીલ બનાવી સુટાદિ વસ્ત્રોનાં પરિધાન
&
2 ×
કીધાં.
AW ૨ A
0 શ્રી શુ રુદ્રવ્યુ : ગુરૂ અથવા અનેરા વડીલની પ્રરૂપેલી નાટસાદિ ગ્રહીત્યા પ્રતીકમી
નહીં', વાતે ચઢાવી પેપરાદિના ફાડી કમ તરફ પ્રેર્યા....
W ૨ =
IS
T
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 46, 4818-2 For Private And Personal Use Only