Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 142
________________ ૧૦ વાસક્ષેપ કરી નામસ્થાપના આ પ્રમાણે કરવી. કોટીગણ વયરીશાખા ચાન્દ્રકુળ આગમોધ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી તત્પટ્ટ પ્રતિષ્ઠિત ગચ્છાધિપતિ આ. શ્રી. માણિક્યસાગરસૂરીશ્વરજી તદન્તર પૂ. ગચ્છાધિપતિ આ૦ હેમસા. મૂ. પૂ. ગચ્છાધિપતિ આ૦ દેવેન્દ્રસા. સૂ. પૂ. ગચ્છાધિપતિ આ ચિદાનંદ સા. મૂ. પૂ. ગચ્છાધિપતિ આ દર્શનસાગરસૂ., પૂ. વર્તમાન ગચ્છાધિપતિ આ૦ સૂર્યોદય સાગરસૂરિજી (એવું. પૂ. આ. કંચન સાગર સૂરિ આદિ) ઉપાધ્યાય સકલચંદ્રજી, ઉપા૦ ક્ષમાસાગરજી. ઉપા∞ ધર્મસાગરજી વર્તમાન ઉપા. હિમાંશુસાગરજી આદિ તમારા ગુરુનુ નામ... તમારું નામ આ. શ્રી...ઉ... શ્રી... પં... શ્રી... ગ.. શ્રી.. નિત્થારગપારગા હોઠ. (શિ.) તત્તિ. આ પ્રમાણે ત્રણ વખત નવકાર ગણવા પૂર્વક નામસ્થાપન કરવું. વાસક્ષેપકરવો. બીરાજમાન આચાર્યઆદિ પાસે વાસક્ષેપ કરાવવો. (શિ.) તત્તિ કહે. પછી શિ॰ ખમા૦ દેઇ ઇચ્છાકારેણ સંદિ∞ ભગવન્ ! પવેયણા મુહપત્તિ પડેલેહું ? (ગુ.) પડિલેહેહ (શિ) મુહપત્તિ પડિલેહી. બે વાંદણા આપે. (નાણને પડદો કરવો) ઇચ્છાકારેણ સંદિ ભગવન્ ! વેયણા પવેઉં ? (ગુ.) પવેહ. (શિ.) ઇચ્છું. ખમા. કહી દેઇ ઇચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમ્યું. Q (૧) આ. ૧ દત્વગુણપ વેહિ સવ્વાનુયોગં અણુજાણાવિણ. ૦ (૨) વા. પદ ૧ વાચકપદ અણુજાણાવિણ. * (૩) પં. પદં ૧ સવ્વાનુયોગં અણુજાણાવણિ પં.પદં આરોવાવિણ. * (૪) ભગવતી યોગ. ગ. પદ ૧ ભગવતી યોગ અણુજાણાવિણ ગણિપદ આરોવાણિ નંદિસૂત્ર કઢાવણ નંદિ કરાવણિ નંદિસૂત્ર સંભળાવિણ । વાસનક્ષેપ કરાવણિ, દેવવંદાવણિ કાઉસ્સગ્ગ કરાણિ વિધિસંગ્રહ-૧ –(પદપ્રધાન વિધિ) (૧૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154