Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 140
________________ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ ૧, લોગ સાગરવા ગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગઇ કહેવો. (૪) ભગવતીયોગ ગણિપદ ખમાઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ભગવતી યોગ અણુજાણાવણિ ગણિપદં આરોવાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. નાણને પડદો કરી. સ્થાપનાજી સન્મુખ બે વાંદણા દેવા પછી પડદો દૂર કરાવી ભગવાન સન્મુખ ખમાસમણ દેવુ. ઇચ્છકારેણ સંદિસહ ભગવન્! કાલમાંડલા સદિસાડું? (ગુ.) સંદિસાહ (શિ.)ઇચ્છ. ખમા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલામાંડલા પડિલેહશું? (ગુ.) પડિલેહજો. (શિ.) ઇચ્છે. ખમા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાયપડિક્કમશું. (ગુ.) પડિક્કમજો. (શિ.) ઇચ્છે. ખમા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પભાઈકાલ પડિક્કમશું? (ગુ) પડિક્કમજો. (શિ.) ઇચ્છે. ભગવાનને પડદો કરી સ્થાપનાજી સન્મુખ બે વાંદણાં. પડદો. દૂર કરી. ખમા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહુ? સંદિસાહ. (શિ.) ઇ. કહી ખમાઈ દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉ ? (ગુ.) ઠાહ (શિ.) ઇચ્છે. ખમા દઇ અવિધિ અશાતના મિચ્છામિદુક્કડં કહેવું. બોલી બોલાવવી. a (૧) આ પદ. ૧ નિષઘા, ૨ સૂરિપટ, ૩ મંત્રપોથી, ૪ માળા ૫ ચોખા (થાળીમાં), ૬ કેશર વાડકીમાં, ૭ સ્થાપનાચાર્ય, ૮ કમળ, ૯ નૂતન આચાર્યહસ્તે પ્રથમ વાસક્ષેપ. ૦ (૨) વા. પદ ૧ નિષદ્યા ૨ મંત્રપોથી, ૩મંત્રપટ ૪. માળા ૫. પ્રથમવાસક્ષેપ, ૬ કમળ. (૧૪૩) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154