Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
(૧૪).
વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) પવજાહિ ગુરૂગુણહિં વડિજાહિ નિત્થારગપારગાહોઠ. (શિ.) તહત્તિ (કહે).
(૪) ખમાસમણ દઈ, તુમ્હાણ પવેઈ સંદિસહ સાણં પવેએમિ. (ગુ.) પહ. (કહે) શિ. ઈચ્છે (કહે). અહીં સંઘમાં પહેલાં ચોખા વહેંચી દેવા. (મંત્રિત વાસક્ષેપવાળા ચોખાને થાળ પહેલેથી તૈયાર કરી રાખવો.)
(૫) ખમાસમણ દઈ, ચારે દિશામાં નાણને ફરતાં ભગવાન સન્મુખ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. તેની શરૂઆતમાં ગુરૂમ, વાસક્ષેપ નાંખે. પછી શ્રી સંઘ વાસક્ષેપ નાંખે. દરેક પ્રદક્ષિણા સમયે બધા વાસક્ષેપ નાંખે.
(૬) ખમા દઈ તુમ્હાણ પવેઈયું સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ. (ગુ.) કરે. (કહે) શિ. ઈચ્છે (કહે).
(૭) ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી) કરી. પારી, પ્રગટ લોગસ્સ કહી નાણને પડદો કરાવી સ્થાપનાજી સમક્ષ બે વાંદણા દેવડાવવા. પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ,
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહ ? (ગુ0) રાંદસાહ (કહે) શિ. ઈચ્છે (કહે.) ખમા) દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? (ગુ.) ઠાવેહ૦ (કહે) શિ. ઈચ્છે (કહે) ખમાસમણ દઈ, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ (કહે.)
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ નામ ઠવણ કરેહ. (નામ થાપે.) તે સમયે દિબંધન આચાર્ય ઉપાધ્યાદિ પરંપરાનું નામ બોલવું, તે આ પ્રમાણે કહે :
ગુરૂ મહારાજ નવકાર ગણવાપૂર્વક બોલે-કોટિગણ, વયરીશાખા ચાંદ્રકૂલ, આચાર્ય...ઉપાધ્યાય...તમારા ગુરૂનું નામ...તમારું નામ.....નિત્થારગપારગાહોહ...(અહીં જે આચાર્ય આદિ હોય તેનું નામ બોલવું) શિ. તહત્તિ. (કહે) આમ ત્રણ વાર નામ બોલે. ત્રણે વાર વાસક્ષેપ નાંખે.
નાણને પડદો કરાવી. શિ. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરૂં ? (ગુ.) કરેહ. (શિ.) ઈચ્છું કહી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154