Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 44
________________ ૨૯ ચૈત્યવંદનભાષ્યનો મત વિચારમાં પ્રસિદ્ધમતમાં કહ્યા મુજબ જાણવા. પ્રસિદ્ધમતે વ્યંતર-જ્યોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યો - સ્થાન શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ તિøલોક - ૩, ૨૫૯ ૮,૫૭,૦૦, ૨૮૨ કુલ (iii) ચૈત્યવંદનભાષ્યનો મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વત-જિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૯૮ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે - ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. તિચ્છલોકમાં ૩, ૨૭૫ શાશ્વતજિનચૈત્યો છે. તે પ્રસિદ્ધમતમાં કહ્યા પ્રમાણે જાણવા, પણ નંદીશ્વરદ્વીપમાં ઈંદ્રાણીની રાજધાનીના ૧૬ શાશ્વતજિનચૈત્યોની બદલે ૩૨ શાશ્વતજિનચૈત્યો જાણવા. તેથી તિર્થાલોકના શાશ્વતજિનચૈત્યો = ૩, ૨૫૯ + ૧૬ = ૩, ૨૭૫ છે. ચૈત્યવંદનભાષ્યના મતે વ્યંતર-જ્યોતિષ સિવાયના ત્રણલોકના શાશ્વતજિનચૈત્યો -

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110