Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 539
________________ શિક્ષાપા ] ૩૯૯ થવાથી તથા નૂતન કર્મીની ઉત્પત્તિ અટકી પડવાથી ક્રિ ચપણુ’( શૈલેશી અવસ્થા) પ્રાપ્ત થાય છે, અને અક્રિયપણું પ્રાપ્ત થતાં નિશ્ચિત સિદ્ધિ મળે છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષોના સંગથી ઉત્તરાત્તર સાની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુઓએ જ્ઞાનીઓના સ`ગ અવશ્ય કરવે. अलं बालस्स संगेणं ॥ १९ ॥ [ આ શ્રુ॰ ૧, અ॰ ૧, ઉર્દૂ ર ] અજ્ઞાનીએના સંગ કરવેા નહિ. आलोयण निरखलावे, आवईसु दडूढधम्मया । अणिस्सिओवहाणे य, सिक्खा निःपडिकम्मया ||२४|| अण्णायया अलोभे य, तितिक्खा अज्ज सुई । सम्मदिठ्ठी समाही य, आयारे विणओवए ||२५|| धिमई य संवेगे, पणि सुबह संवरे । अत्तदोसोवसंहारे, સવ્વાવિત્તયા રિફા पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसंवरजोगे મળતિદ્રા ચ, उदए संगाणं य परिणाया, पायच्छित्तकरणे वि य । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ||२८|| [ સમ॰ સૂત્ર॰ ૩૨ ] (૧) જાણે અજાણ્યે કાઈ પણ પ્રકારના દોષનું સેવન થઈ જાય, તે તે પોતાના સદ્ગુરુ-આચાય સમક્ષ જાહેર કરવુ જોઈએ, અને આચાય તેના પ્રાયશ્ચિત રૂપે જે કાંઈ શિક્ષા કરે, તેના શિરસાવદ્ય સહર્ષ સ્વીકાર કરી લેવા

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550