Book Title: Vastusara Prakarana
Author(s): Bhagwandas Jain
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 266
________________ ( રર૪ ) वास्तुसारे बुधो विनार्केण चतुष्टयेषु, स्थितः शतं हान्त विलग्नदोषान् । शुक्रः सहस्रं विमनोभवेषु, सर्वत्र गीर्वाणगुरुस्तु लक्षम् ॥१९॥ સૂર્યની સાથે નહિ રહેલો એવો બુધ કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં હોય તો લગ્નના એકસો દોષોનો નાશ કરે. સૂર્યની સાથે નહિ રહેલો શુક્ર સાતમા સ્થાનને છોડીને કેન્દ્રમાં રહેલો હોય તો હજાર દોષોનો નાશ કરે અને ગુરુ કેન્દ્રમાં હોય તો લાખ દોષોનો નાશ કરે ૯૯. तिथिवासरनक्षत्र-योग लग्नक्षणादिजान् । सबलान् हरतो दोषान् गुरुशुक्रौ विलग्नगौ ॥१०॥ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્ન અને મુહૂર્તથી ઉત્પન્ન થવાવાળા પ્રબળ દોષોને લગ્નમાં રહેલા ગુરુ અને શુક નાશ કરે છn૧૦થી लग्नजातान्नवांशोत्थान् क्रूरदष्टिकृतानपि । हन्याज्जीवस्तनौ दोषान् व्याधीन् धन्वन्तरियथा ॥१०॥ લગ્નથી, નવમાંશથી અને દૂરદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દોષોને લગ્નમાં રહેલો ગુર નાશ કરે છે. જેમ શરીરમાં રહેલા રોગોને ધવંતરિ નાશ કરે છો.૧૦ના शुभग्रहनी द्दष्टिथी क्रूरग्रहनु शुभपणुं - लग्नात् क्रूरो न दोषाय निन्द्यस्थानस्थितोऽपि सन् । द्दष्टः केन्द्रत्रिकोणस्थैः सौम्यजीवसितैयदि ॥१०२।। કૂરગ્રહો લગ્નથી અશુભ સ્થાનમાં હોય, પરંતુ કેન્દ્ર તથા ત્રિકોણ સ્થાનમાં રહેલા બુધ, ગુરુ અથવા શુક તેઓને જોતા હોય અર્થાત્ શુભ ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તો દોષ નથી II૧૦રા कूरा हवंति सोमा सोमा दुगुणं फलं पयच्छंति । जइ पासइ किंदठिओ तिकोणपरिसंठिओ वि गुरु ॥१०३।। કેન્દ્ર સ્થાનમાં અથવા ત્રિકોણ સ્થાનમાં રહેલો ગુરુ જે કુરગ્રહોને જોતો હોય તો તે દૂરગ્રહ શુભ થઈ જાય છે. અને શુભ ગ્રહોને જોતો હોય તો તે શુભગ્રહ બમણું શુભફળ આપે છે /૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278