Book Title: Vakrokti Jivit Kuntakno Kavya Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 12
________________ ११ પ્રમાણભૂત વિચારણા રજૂ કરતી તથા વિવિધ કાવ્યવિષયાના જુદા જુદા વિચારસંપ્રદાયા અનુસાર પરિચય આપતી, વિશદ શૈલીમાં લખાયેલી પુસ્તિકાઓની શ્રેણી તૈયાર કરી આપે. તેમાં યથાસ્થાને સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત ગુજરાતી, હિંદી, બંગાળી વગેરે કૃતિમાંથી પણુ સમુચિત દૃષ્ટાંત જોડી શકાય. ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક પાયાના પ્રથાને ગુજરાતી કાવ્યૂતત્ત્વરિસા માટે સુલભ કરી આપવાનુ` ભગીરથ કાર્યાં વર્ષોં સુધી કરતા રહીને નગીનદાસભાઈએ જે ઋણના ખેાજ આપણા પર ચડાવ્યા છે, તે. ત્યારે જ કાંઈક હળવા કરી શકીએ, જયારે આ ક્ષેત્રમાં એમણે કરેલા કામને આપણે આગળ ચલાવીએ અને વિસ્તારીએ. હરિવલ્લભ ભાયાણી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 660