________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
કાસરવાસ.
ઠેકાણે પીડા, તથા સર્વ સાઘા દુખવા લાગે છે અને છાતીમાં ઘા થવાની પડે. લાગે છે. એને ક્ષતકાસ કહે છે, એ ન હોય તો કસ્ટસાધ્ય છે,
ક્ષતકાસ ઉપર બેદાણા, સવા, મુગલાઇ બેદાણા, જસ્ટીમધ, ઘાણા એ એસડા રાતે જુદાં જુદાં પલાળી મુકવાં, અને સવારે દાતણ કરવા પછી તે ચાળી તેનું પાણી લેવું ને તેમાં સાકર નાંખી પીવું. એ પ્રમાણે દિવસમાં બે વખત અથવા ત્રણ વખત લેતા જવું. ઘાણાને લાખનું ચૂર્ણ મધ, તથા ઘીમાં આપવું. શખ જીરાની ફાકી ઘી સાખરમાં આપવી. ઘાણખાંડી તેના પાણીમાં ગુલકંદ ચળવ, તે પાણીમાં ધરખ, બેદાણા, તથા મેગલાઈ બે દાણા, રાતે પલાળી મુકી સવારે તેમાં તાજું ઘી તથા મધ નાખી લેતા જવું, મોતીની ભસ્મ, અથવા પરવાળાની ભસ્મ, કીંવા એ બે ભમે, તથા મધ તાજા ઘીમાં લેવું, ગળાનું સત્વ તથા ગુલકંદ, એમાં મોતીની ભસ્મ અથવા પરવાળાની ભસ્મ કીંવા બેઉ નાખી તાજુ ઘી તથા મધની સાથે લેવું. આમલીના કચુકા જરા સેકી તેની છાલ કાઢી નાખવી પછી તેમાથી બે કચુકાનું ચૂર્ણ મધ તથા તાજા ધીમાં લેવું. વિગેરે બીજની ધરખ ૧ ભાગ, તાજુ ધી ૧ ભાગ તથા મધ ૧ ભાગ એ એક બરણુમાં ભરી તેનું મેં બંધ કરવું. અને તે બરણી ડાંગરમાં દાટવી, પંદર દિવસ અથવા મહિના પછી કાઢી તેહેથીમાં રોજ સાંજ સવારે મળી તેલ, અથવા દોડ તોલે ખાતા જવું તે ઉપર પછી ગહુ, ચોખા, ઘી, માખણ, મધ, સાકર, મીઠું, થડ ભીંડાનુ શાક વગેરે ખાવું. તીખું, તેલવાળુ, ખાટું મુદલ ખાવું નહી.
આમવાત,
આમવાતનું કારણ–વીરૂદ્ધ આહાર, વીરૂદ્ધ ચેસ્ટ, અગ્નિ મંદ, પગપર બેસવું, ચીકણું અનાજ ભક્ષણ કરી તરતજ ઘણે વ્યાયામ કરવો. કવા તરતજ સુવું, તથા ઘણું નીંદ્રા, અગ્ની મંદ છતાં ભારે પદાર્થ ખાવા, એ સર્વ પ્રકારે કરી આમવાત થાય છે, પેટમાં આમાં અને ભરાવો થવાથી તેમાં જે વાયુ પેશલે હેય છે. તેની સેહજતી રોધાવાથી તે સાંધામાં પેશે છે તેથી સાંધા ઝલાય છે અને દુખવા લાગે છે તે આમવાયુ, વાત, કફ, શક્તિપાત, એવા ભેદ કરી ચાર પ્રકારનો છે.
આમવાતનું સ્વરૂપતથા સામાન્યલક્ષણે-વાયુ વગેરે દેષ કપ પામવાથી જઠરાગ્ની મંદ થાય છે; તેથી અનાજનો રસ પકવા થતો નથી, અપકવ રહે છે, તેને આમ કહે છે, તેને રસ્તે સર્વ સરીરમાં વ્યાપી સર્વ શરીરને પીડા કરે
For Private and Personal Use Only