Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ સેળ બાલાવબોધ કુશળ બાલાવબેધકાર મેરુસુંદર ઉપાધ્યાયના દસ જેટલા બાલાવબોધિની વિગત “જન ગૂર્જર કવિઓ'માં મળે છે. પરંતુ એ પછી ઉપાધ્યાય મેરુસુંદરે રચેલા બીજા છ બાલાવબોધે જાણમાં આવ્યા છે. આ બાલાવબે વિશે વિગતે માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં મેરુસુંદરના એ સેળ બાલાવબે વિશે વિગતે વિચાર કરીએ. ૧. શત્રુંજયમંડન ગષભદેવ સ્તવન બાલાવબોધઃ - શ્રી વિજયતિલકસૂરિની મૂળ રચના પર મરુસુંદરગણિએ રચેલે આ બાલાવબેધ છે. શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી આદિ સંગ્રહમાં આની હસ્તપ્રત ( ક્રમાંક-૬૧૮૭) મળે છે. એમાં ૨૩થી ૪૩ પત્રમાં આ બાલાવબોધ આપવામાં આવ્યું છે અને તેની લેખન સંવત સોળમું શતક ગણી શકાય. આ અમુદ્રિત બાલાવબોધની રચના મેરુસુંદર ઉપાધ્યાયે વિ. સં. ૧૫૧૮માં કરેલી છે. મૂળ કૃતિને આદિ અને બાલાવબંધને અંત આ પ્રમાણે છે: આદિ– પહિલઉ પણુમીય દેવ પરમેસર સેતુજ ધણીયી પયપંકયરયસેવ રગિહિ વિરચિસુ તસુતણીય. અંત - ગુરુ કહિત મોટઉ ભવસંસાર તેહરૂપ અસુર ૧. જૈન ગુર્જર કવિઓ, ત્રીજો ભાગ, ખંડ-૨, પૃ ૧૫૮૨થી ૧૫૮૫ ૨. શીલે દેશમાલા બાલાવબોધ – પૃ. ૪.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74