Book Title: Vachak Merusundar Krut Balavbodh
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૪૬ ૭ બાલાવબોધ તેણે સુરસુંદરીએ હુતિ તહરી તે બિઇ પગ, વંદિયા = વાંધો, પુણે પુણે = વલી વલી. (૨૮) (નાપાચક છંદ) तमहं जिणचंदं, अजियं जिय मोहं । धुय सव्व किलेसं, पयओ पणमामि ॥ २९ ॥ –રિયાં ! * તમહં તે હું જિચંદસામાન્ય - કેવલી – માહિ પ્રધાન તીર્થંકર. અજિયંત્ર શ્રી અજિતનાથ, જિય_મોહં. જિત = છતા મોહ = અજ્ઞાનતા-રૂપ ધુય = કેડિયાં સર્વ = સઘલાં સારી – માનસિક દુખ = કલેશ જીણઈ. પયઉં = પ્રયત્ન - હૂતઉ હું પ્રણમામિ = નામકરઉં (૨૯) (નંદિતક છંદ). - હિવ જિ કે સ્વામીનઈ થાયઈ ૩ તેહના કલેશ ભાજઇ, જિમ પિતનપુર-પાટણિ પૂર્ણ શ્રેષ્ઠિ વસઈ. તેહનઉ પુત્ર વિશાખદત્ત, માબાપ - નઈ વલ્લભઈ થક૬ રેગગ્રસ્ત હૃાઉં. તિસ્પર્શ મા-બાપ અનેક ઊષધ કરઈ, પૂઠ કરઈ, દેવતાઈ ઉપયાચના માનઈ, પણિ ગુણન ઊપજ. તિસ્યાં કેવલી વિહાર કરતીં પિતનપુરિ આવિઉ૫, રાજાદિક વાંદિવા ગયા. પૂર્ણ શ્રેષ્ઠિ પુત્રનઈ લેઈતિહાં આવિવું. ભગવંત કહઈ, “એ અસાર સંસાર દુકૂખ – ભાંડાગાર. તેહમાહિ એકશ્રી પુણ્ય-પદાર્થનઉ આદર કરિવઉં. તિચઈ પૂર્ણિ પૂછયઉં, “ભગવાન ! વિશાખદત્તિ મ્યાંછ પાપ કીધાં?” ભગવંત કહઈ – “પૂવિ લઈ ભવિ દેવની સૂકડિ આપણઈ ડીલિ લગાડતઉં, શ્લેષ્મા દેહની ભીતઈ લૂહલઉં, કે સિસ્યા દેતઉં તઉ રીસાતઉં. તે કમની ઉપાર્જના લગી મરી સ્વાનનઈ ભવિ આવિ, તિહાં ખસ શપની, પછઈ લેકે તે સ્વાન મારિઉં, આર્તાઇ મરી સર્પ ઊપની. તિહાં થાઉં શ્રેષ્ઠિનઈ ઘરિ કમેકર ૧. બિલ્ડઈ. માત્ર રૂ. દંતુ આ૦ ૩. બાઈ આ૦ ૪. થાઉ રહી વિરોગ માં ૫. આવઉ મા૦ ૬. ભંડારનાર આ ૭. શા મા ૮. ટીલિ અe ૯. ભીતિઈ લૂહતુ આ૦ ૧૦. અધ્યા આe

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74