________________
પ્રકરણ બીજી
નચૂડ
વિમળના પ્રેમ નિર્મળ હતા. હું માયાના મંદિર જેવા હતા. છતાં વિમળની સજ્જનતાથી અમારી મૈત્રી આગળ વધતી ગઇ. અમે મિત્રા કરતા કરતા એક દિવસે નહિ જોયેલા અપૂર્વ વનમાં આવી પહાંચ્યા.
ક્રીડાનદ્દન વન :
એ ક્રીડાનંદન વન હતું. અશાક, નાગ, પુન્નાગ, મકુલ, અ`કાલ વિગેરે વૃક્ષાથી સુÀાભિત હતું. ચંદન, અગર, તગર, કપૂરના વૃક્ષેાથી મઘમઘી રહ્યું હતું. લતા મ'ડપા અને દ્રાક્ષના મ'પાથી સૂર્યના કિરણા પણ ઉષ્ણુતા ઉભી કરી શકતા ન હતાં.
કેતકી, ગુલામ, મેાગરા, મચકુંદ, જાઇ, જીઇ, દમનક, કદમ વિગેરેના પુષ્પગુચ્છાની સુગંધથી આકર્ષાઇને આવેલા ભ્રમરગણા ગુંજરાવ કરી સંગીતનું વાતાવરણ ઉભું કરતા હતાં.
તાલ, હીંતાલ અને નારીયેલના ઉંચા વૃક્ષેા સ્વના નંદનવનને આમંત્રણ આપતા જણાતા હતા. આમ્ર, જાંબુન, ક્ષુસ, વિગેરેના વ્રુક્ષા વનની શે।ભામાં વધારો કરતાં હતાં.
આ વનમાં કાયલના ટહુકા, મયૂરને કેકારવ, કબુતરનું