Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 28
________________ उपदेशोपनिषद् શ્લોક-૭ વિદ્વાનોનો ઉપદેશ १५ ન લક્ષેત્ - જ્ઞતિ ( ) | વિષ્ણુ परस्योपकारो न विस्मर्यते, तद्विस्मरणस्याशेषगुणमरणहेतुत्वात्, तथा विफलं नावलम्ब्यते, तदेव कृत्यं क्रियते यत्रास्त्यात्मकल्याणकरणलक्षणसाफल्यसम्पादकं सामर्थ्यमित्याकूतम्, इतरस्यार्त्तध्यानादिविपन्निबन्धनत्वात्, आत्महितानुबन्ध्येव कार्यं करणीयम्, तदपि शक्यसाफल्यमेव बलाद्यालोचनपुरस्सरं कर्तव्यमिति गर्भार्थः, तथा च पारमर्षम् बलं थामं च पेहाए, सद्धामारुग्गमप्पणो । खित्तं कालं च લૌકિક આચારનો ત્યાગ ન કરે. ( ) વળી બીજાનો ઉપકાર ન ભૂલાય, કારણ કે બીજાએ પોતાના પર કરેલા ઉપકારનું વિસ્મરણ એ સર્વ ગુણોના મરણનું કારણ છે. તથા નિષ્ફળનું આલંબન ન કરાય, તે જ કાર્ય કરાય કે જેમાં આત્માનું કલ્યાણ ક૨વા રૂપ સફળતા આપવાનું સામર્થ્ય હોય. આ સિવાયનું જે કાર્ય છે તે આર્ત્તધ્યાન વગેરે આપત્તિઓનું કારણ છે. આશય એ છે કે જે કાર્ય પરંપરાએ આત્માનું હિત કરે, તે જ કાર્ય કરવું જોઈએ, તેમાં પણ બળ વગેરેના વિચારપૂર્વક જેમાં સફળ થવાની શક્યતા હોય તે જ કાર્ય કરવું જોઈએ. તેવું પરમર્ષિનું વચન પણ છે- પોતાનું બળ, શક્તિ, શ્રદ્ધા, આરોગ્યને

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92