Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 70
________________ ५७ अकासणपवत्त उपदेशोपनिषद् પૂજાથી મનની શાંતિ મળે છે, મનની શાંતિથી ઉત્તમ ધ્યાન મળે છે. શુભધ્યાનથી મોક્ષ મળે છે, અને મોક્ષમાં અવ્યાબાધ સુખ છે. મહાનિશીથ નામનું આગમસૂત્ર કહે છે - अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो રૂ-૨૮ાા. પુષ્પ વગેરેથી જિનપૂજા કરવી એ સંપૂર્ણ સંયમથી રહિત એવા શ્રાવકો માટે ઉચિત છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે - द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । ગૃહસ્થો ભેદોપાસનારૂપ દ્રવ્યપૂજા – પુષ્પ વગેરેથી જિનપૂજા કરે, એ ઉચિત છે. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં શ્રી ઉમાસ્વાતિ વાચકે સ્પષ્ટ જણાવ્યું છે – देहाइनिमित्तं पि हु जे कायवहम्मि तह पटद॒ति । जिणपूयाकायवहम्मि तेसिं पडिसेहणं मोहो ॥३४९॥ જેઓ પોતાના શરીર, ઘર વગેરે માટે પણ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92