Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૪ ગાથાર્થ : માનથી સાંકડા લોકમાં અવસન્ન સાધુ વડે આદરતર સન્માનરૂપ સંવિગ્નપાક્ષિકપણાને સ્પષ્ટ કરવા માટે સુદુષ્કર છે. પ૨૪|| ટીકા - आदरतरेण सातिशयप्रयत्नेन सन्मानं सुसाधूनामभ्यर्चनं यस्मिन् संविग्नपाक्षिकत्वे तद् आदरतरसन्मानं सुदुष्करं दुरनुष्ठेयं मानसङ्कटे गर्वतुच्छे लोके स्वाभिमानग्रस्तप्राणिगणमध्ये दुःशक्यं कर्तुमिति भावः, तदुक्तम् सर्वस्यात्मा गुणवान्, सर्वः परदोषदर्शने कुशलः । सर्वस्य चास्ति वाच्यं न चात्मदोषान् वदति कश्चित् ।।१।। किं तत् ? पक्षेण चरतीति पाक्षिकः संविग्नानां पाक्षिकः संविग्नपाक्षिकस्तद्भावस्तत्त्वं, तदवसन्नेन शिथिलेन स्वयं स्फुटं लोकप्रकाशं निर्व्याजं वा कर्तुं विधातुं सुदुष्करमिति सण्टङ्कः ।।५२४ ।। ટીકાર્ય : મારે... સદા આદરતરથી અતિશય પ્રયત્નથી સહિત, સુસાધુઓનું સન્માન=અભ્યર્ચત છે જેમાં એવા સંવિગ્નપાણિકપણામાં તે આદરતર સન્માન સુદુષ્કર છે–દુ:ખે કરીને આચરી શકાય એવું છે, કેમ દુષ્કર છે ? એથી કહે છે – માનથી સાંકડા લોકમાં દુષ્કર છે–ગર્વથી તુચ્છ સ્વઅભિમાનથી ગ્રસ્ત એવા પ્રાણીના સમૂહની મધ્યમાં કરવું દુષ્કર છે, એ પ્રકારનો ભાવ છે, તે કહેવાયું છે – સર્વને પોતાનો આત્મા ગુણવાન દેખાય છે. પરદોષદર્શનમાં સર્વ કુશળ છે અને સર્વના દોષો વાચ્ય છે અને કોઈ પોતાના દોષો કહેતું નથી. તે શું છે ?=માતથી સાંકડા લોકમાં આદરતર સન્માન દુષ્કર છે એમ પૂર્વમાં કહ્યું એ શું છે ? એથી કહે છે – પક્ષથી ચરે છે તે પાક્ષિક, સંવિગ્લોના પાક્ષિક સંવિગ્સપાક્ષિક છે, તેનો ભાવ તત્વ, તે સંવિગ્સપાક્ષિકપણું, અવસત્ર વડે=શિથિલ વડે, સ્વયં સ્પષ્ટ=લોકમાં કહેવું અથવા લિવ્યંજ અર્થાત્ નિષ્કપટ કરવા માટે, અત્યંત દુષ્કર છે. પિરસવા ભાવાર્થ : સામાન્યથી સંસારી જીવો સર્વત્ર માન સભર જીવવાના અભિલાષી હોય છે, ક્યારેક તેવું પુણ્ય ન હોય તો તે પ્રકારનું માન ન મળે તોપણ પોતપોતાના સ્થાનમાં માન સભર જીવવાની ઇચ્છાવાળા હોય છે, તેથી પોતાની મહાનતાનું લોકમાં પ્રકાશન કરીને આદર-સત્કાર પામવાની પરિણતિવાળા હોય છે,

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258