________________ 18 સભાન હેત, અને આ ચરણ-કરણની પ્રવૃત્તિ ન રાખી હત, તે ક્યાં તરવાના હતા ? આપણે મરણાંત કષ્ટ તે નહિ, પણ બીજા કષ્ટમાં આ અ–ખેદ અ–દીનતાની માનસિક ધર્મ પ્રવૃત્તિ ખરી? તે શી રીતે તરાશે ? સ્થૂલભદ્રજીને અવસરોચિત વૈરાગ્ય : સ્થૂલભદ્રજીએ કેરું જ્ઞાન રાખ્યું હતું કે “આ વેશ્યા–સંગ પેટે છે, મંત્રીપણું સેવાય એમાં અભિમાન અને મહાઆરંભ-સમારંભ પોષાય એ ખોટું છે, આ સંસાર જ છેટે છે,’ એમ જ્ઞાન રાખીને સંસારમાં બેઠા રહ્યા હતા તે "84 ચોવીસીમાં એક સ્થૂલભદ્રસ્વામી” એમ અમર થાત? એ તો એમણે ચરણ-કરણ આદર્યા, રાજાએ મંત્રીપણું લેવા આગ્રહ કર્યો ત્યારે જેમ મંત્રીપણાનું મોટું માન લેવા જતાં વેશ્યાના વીસે કલાકના રંગરાગના સુખ જાય, એમ સંસારના વિષયવિલાસ અને માનપાનના સુખ લેવા જતાં ચારિત્ર અને એથી નીપજતા મોક્ષના અનતા સુખ લેવાના ચૂકી જવાય, એવી વૈરાગ્ય-વિચારણની ધર્મપ્રવૃત્તિ કરી, પાછો તરત જ સાધુ બનવાને પ્રચંડ ધર્મપુરૂષાર્થ કર્યો! અને પછી ય ચરણ-કરણની કઠેર સાધના કેવી, કે એજ વેશ્યાને ત્યાં ચોમાસુ રહી બ્રહ્મચર્ય અખંડિત