________________
દ્વાર રર મું (લઘુપ્રતિકમણ વિધિ.)
રૂરૂ તમાર–ગુરૂથી અથવા ગુરૂની આગળ સરખા આસને બેસે તે આશાતના
ઉત્તમ શિષ્ય એ ૩૩ આશાતનાઓ વજેવી. કારણ કે ગુરૂની આશાતના (અવિનય) નહિ કરનાર શિષ્ય ઉપર ગુરૂની પરમ કૃપા સ્વાભાવિક હોય છે, અને તેથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ સુગમ થાય છે, એ આશાતનાઓ સાધુની મુખ્યતાએ કહી છે, છતાં શ્રાવકને પણ એ આશાતનાએ યથાયોગ્ય (જેટલી શ્રાવને અંગે ઘટે તેટલી) ટાળવાયેગ્ય જાણવી.
છે ગુરૂની જઘન્યાદિ ભેદથી ૩ આશાતના - ગુરૂને પગ વિગેરે લગાડ ઈત્યાદિ જ ગરાતિના, થુંક વિગેરે લગાડવું ઈત્યાદિ મધ્યમ મારના, અને ગુરૂની આજ્ઞા ન માનવી, અથવા આજ્ઞાથી વિપરીત કરવું, આજ્ઞા સાંભળવી નહિ, અને કઠોર ભાષણ કરવું વિગેરે ૩ણ મારશતિના જાણવી. એ પ્રમાણે સાક્ષાત ગુરૂની આશાતના ૩૩ પ્રકારે અથવા ૩ પ્રકારે જાણવી. (–શ્રાદ્ધવિધિ વૃત્તિ: )
છે ગુરૂની સ્થાપનાની ૩ આશાતના છે :
સ્થાપનાને પગ લગાડ વિગેરે, અથવા આમતેમ ચલવિચલ કરવી તે જ, ભૂમિ ઉપર પાડી નાખવી અને અવજ્ઞાથી જેમ તેમ મૂક્વી-ગોઠવવી તે મધ્યમ, તથા નાશ કરે અથવા ભાગી નાખવી વિગેરે ૩ આશાતના જાણવી (શ્રાદ્ધવિધિ વૃત્તિ છે.'
અવતરણ—હવે (બહત ) ગુરૂવંદન કરવાની બે વિધિનું રર મું દ્વાર કહેવાય છે કે જે સવારે અને સાંજનું રુશુપ્રતિમા ગણાય છે. તેમાં પ્રથમ સવારનું લધુપ્રતિક્રમણ આ પ્રમાણે – इरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणा-लोयं। वंदण खामण वंदण, संवर चउछोभ दुसज्झाओ ३८
શબ્દાર્થ –ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે. જયાર્થભાવાર્થ માં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે—