Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
આવશ્યક —અહીં આવશ્યક પદથી આવશ્યક ક્રિયાનું કરવું એમ સમજવું જોઇ એ. સામાયિક આદિ આવશ્યકેાનુ` ભાવપૂર્વક અનુષ્ઠાન કરવું—સવારે અને સાંજે આવશ્યક ક્રિયાનુ આચરણ કરવું, આથી પણ તીર્થંકર નામ કમ બંધાય છે. રાગદ્વેષ વગરના સમની પ્રાપ્તિને— સમાય કહે છે. સમાય અર્થાત્ જ્ઞાન આદ્ધિના લાભ જેનુ' પ્રત્યેાજન હેાય તે સામાયિક છે. સાવદ્યપાપકારી—કમાંથી વરત થવું પ્રતિક્રમણ વગેરે છે. આદિ' રાખ્તથી અહી... ચતુવિંશતિસ્તવ (ચાવીસ જીનેશ્વરાની સ્તુતિ) વગેરે સમજવું. જે દિવસ અને રાત્રીના છેવટના ભાગથી અવશ્ય કરવા ચેાગ્ય હાય તે આવશ્યક છે. આ આવશ્યકેા ૧૭ પ્રકારના સંયમ વિષયક વ્યાપાર રૂપ હાવાથી વિવિધ પ્રકારના છે જેવા કે—ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર આદિ. એમનું અનુષ્ઠાન સદ્ભાવપૂર્વક કરવાથી, યથાકાળ વિધિપૂર્વક, ન્યૂનતા અને અધિકતા વગેરે દોષાના પરિત્યાગ કરીને સંયમપૂર્વક આચરણ કરવાથી તીર્થંકર નામ કમ બંધાય છે.
૨૨૦
(૧૨) શીલ તથા વ્રત—આનું નિરતિચાર પાલન કરવાથી પણ તીર્થંકર નામ કર્મ બંધાય છે. અત્રે શીલતા અર્થ છે-પિણ્ડવિશુદ્ધિ, સમિતિ, ભાવના આદિ ઉત્તર ગુણુ અને જુદા જુદા પ્રકારના અભિગ્રહ, કારણ કે આનાથી મુમુક્ષુને સમાધિની પ્રાપ્તિ થાય છે. પાંચ મહાવ્રત અને રાત્રિભાજનના ત્યાગ અને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. એમનું પૂર્ણ રૂપથી નિરતિચાર પાલન કરવું અર્થાત્ સંયમને સ્વીકાર કરવાથી લઈને જીવતા પર્યંત અપ્રમત્તભાવથી સેવન કરવું નિરતિચાર શીલ—ત્રત પાલન કહેવાય છે અર્થાત્ સર્વાંન શ્રી તીર્થંકર ભગવાન દ્વારા પ્રણીત સિદ્ધાંત અનુસાર શીલ અને વ્રતાનું અનુષ્ઠાન કરવું નિરતિચાર શીલવ્રતપાલન કહેવાય છે આનાથી પણ તીર્થંકર નામ કમ ખંધાય છે.
(૧૩) ક્ષણુલવ——આ કાળનુ સૂચક છે. ક્ષણભર અથવા લેશમાત્ર પણ પ્રમાદ ન કરતાં શુભ ધ્યાન ધરવું.
(૧૪) તપ—પેાતાની શક્તિ અનુસાર તપસ્યા કરવાથી પણ તીથ કર નામ કમ બંધાય છે. જે કર્માને બાફી નાખે—શેાષી લે તે તપ, તપ એ પ્રકારના છે—બાહ્ય અને આભ્યન્તર. ખાદ્ય તપ છ પ્રકારના છે અને આભ્યન્તર તપ પણુ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત વગેરે આભ્યન્તર તપ છે જ્યારે ઉપવાસ વગેરે બાહ્ય તપ છે. આ તપાના જો લૌકિક પૂજા—પ્રતિષ્ઠા, સત્કાર— સન્માન ત્રગેરેની ઇચ્છા વગર માત્ર કનિરાના આશયથી જ અનુષ્ઠાન કરવામાં આવે તે તીર્થંકર નામ કમ અપાય છે.
(૧૫) ત્યાગ—ત્યાગને અં દાન છે. દાન એ પ્રકારના છે—અભયદાન અને સુપાત્રદાન પેાતાની તરફથી ભય ઉત્પન્ન ન કરવા, ખીજો કોઈ ને જો ભયભીત કરી રહ્યો હાય, મારતા હાય અથવા કોઈ મરી રહ્યો હાય ત્યારે તેનું રક્ષણ કરવું અભયદાન છે. અભયદાન અહી. કરુણાદાનનું ઉપલક્ષણ છે. મહાવ્રતધારી મુનિઓને તથા પ્રતિમાધારી શ્રાવકોને દાન આપવું સુપાત્રદાન કહેવાય છે. આ કથન ઉપલક્ષણ માત્ર છે આથી ચતુર્વિધ સંધને સુખશાતા ઉપજાવવી એ જ સુપાત્રદાન સમજવું જોઈ એ.
(૧૬) વૈયાવૃત્ય-આચાર્ય, ઉપાધ્યાય વગેરેની નિર્મળ ભાવથી સેવા ચાકરી કરવી વૈયાવૃત્ય છે. (૧૭) સમાધિ—બધાં જીવાને સુખ ઉપજાવવું તથા સંધ અને શ્રમણેાની સમાધિ અને વૈયાવૃત્ય કરવાથી પણ તીર્થંકરનામ કર્મ બંધાય છે. સંઘને અં છે સમ્યક્ દન જ્ઞાન અને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૨૦