Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
सूत्र - २७, अष्टमः किरणः
५७५ प्रभ्विति । कामचेष्टाया द्रव्यान्तराद्वा व्यावृत्तस्य प्रवचनप्रेरितक्रियाविशेषानुष्ठानपरस्य भावः तथापरिणामः कर्म वा वैयावृत्त्यम् । प्रवचनेषु कथितानि यानि सेवादिरूपाण्यनुष्ठानानि तत्र या प्रवृत्तिस्तथाविधपरिणामस्तद्वत्त्वमित्यर्थः । सेवा च क्षेत्रवसतिप्रत्यवेक्षणभक्तपानवस्त्रपात्रभेषजशरीरशुश्रूषणतदादेशगमनविद्यामंत्रप्रयोगादिविषया, समाध्याधानविचिकित्साभावप्रवचनवात्सल्यसनाथत्वादिफलवती च । वैयावृत्त्यस्यास्याऽऽचार्यादिविषयकत्वाद्दशविधत्वमिति ज्ञापनायाऽऽह-तच्चेति, वैयावृत्त्यमपीत्यर्थः, समनोज्ञभेदादिति, समनोज्ञानां भेदादिति विग्रहः, तथाचाऽऽचार्यादीनां भेदाद् वैयावृत्त्यमपि दशविधमित्यर्थः, वैयावृत्त्ययोग्यानां दशविधत्वाद्वैयावृत्त्यमपि दशविधमिति भावार्थः, इर्दञ्च क्रियायाः प्राधान्यपक्षे । क्रियाक्रियावतोरभेदपक्षे यथाश्रुतमपि सम्यगेव । तत्र किंरूपा आचार्यादय इत्यत्राह एतदिति, लक्षणानि स्वरूपाणि अग्रे सम्यक्वरणनिरूपणे ॥
વૈયાવૃન્ય વર્ણનભાવાર્થી - પ્રભસિદ્ધાન્તમાં કથિત સેવા વગેરે અનુષ્ઠાનની પ્રવૃત્તિ, એ વૈયાવૃજ્ય' કહેવાય છે. તે વૈયાવૃત્ય આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-શક્ષક-ગ્લાન-કુલ-ગણ-સંઘ, સાધુ અને સમનોજ્ઞના ભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણો આગળ ઉપર કહેવાશે.
વિવેચન - કામચેષ્ટાથી કે બીજા દ્રવ્યથી વ્યાવૃતનો-પ્રવચનપ્રેરિત (કથિત) વિશિષ્ટ ક્રિયારૂપ अनुठान५२।यानी मा तथा परि॥ ॐ धर्म (या), मे 'वैयावृत्त्य' उपाय छे. अर्थात् अवयनोमांશાસ્ત્રોમાં કહેલા જે સેવા આદિરૂપ અનુષ્ઠાનો છે, તેના વિશે જે પ્રવૃત્તિ-તથા પ્રકારનો પરિણામ, એ 'वैयावृत्त्य' छे.
० क्षेत्र-सतिप्रत्यवेक्षण (निरीक्ष५)-मोशन-पान-पत्र-पात्र-औषध-शरीरशुश्रूषा, तेना माहेश પ્રમાણે ગમન, તેમજ વિદ્યા-મંત્ર-પ્રયોગ આદિ વિષયવાળી સેવા છે. અને સમાધિનું આધાન (સ્થાનકરણ), વિચિકિત્સા (સંદેહ)નો અભાવ (અથવા વિશિષ્ટ ચિકિત્સા રોગ દૂર કરવાના ઉપાયનો ભાવ) અને પ્રવચનના વાત્સલ્યથી સહિતપણું આદિ ફળવાળી સેવા છે.
૦આ વૈયાવૃત્ય આચાર્ય આદિ વિષયવાળું હોવાથી દશ પ્રકારનું છે, આચાર્ય આદિના ભેદથી વૈયાવૃત્ય પણ દશ પ્રકારનું છે, અથવા વૈયાવૃજ્યને દશપણું હોવાથી વૈયાવૃત્ત્વ પણ દશ પ્રકારનું છે. અને આ આચાર્ય
१. आचार्यादिविषयकशास्त्रोदितक्रियाविशेषानुष्ठानप्रवृत्तपुरुषपरिणाम इति भावव्युत्पत्त्यर्थः, कर्मव्युत्पत्त्यर्थस्तु तादृशानुष्ठानप्रवृत्तपुरुषकर्तृकक्रियेत्यर्थः, भावव्युत्पत्तौ तादृशव्यापारपरिणतस्यैव वैयावृत्त्यमुक्तं भवति तदा विषयभेदात् वैयावृत्त्यस्य भेदो वाच्यः, क्रियाप्राधान्यपक्षेऽप्येवमेव वाच्यम् । यदा तु तादृशक्रियाणामाचार्यादिसम्बन्धित्वेन क्रियायाः क्रियावतश्चाभेदः स्वीक्रियते तदाऽऽचार्यादय एव वैयावृत्त्यरूपा इति यथाश्रुतं आचार्यादिरूपतया वैयावृत्त्यविभजनं सम्यगेवेति भावः ॥